Gold Rate Today : નવરાત્રીના પહેલા જ દિવસે સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, પહોંચ્યુ 71 હજારને પાર, જાણો અહીં

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. ચીન અને ભારતની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદી અને સુરક્ષિત રોકાણની માંગને કારણે સોનાને ટેકો મળી રહ્યો છે.

Gold Rate Today : નવરાત્રીના પહેલા જ દિવસે સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, પહોંચ્યુ 71 હજારને પાર, જાણો અહીં
Gold price today
Follow Us:
| Updated on: Apr 09, 2024 | 3:29 PM

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. ચીન અને ભારતની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદી અને સુરક્ષિત રોકાણની માંગને કારણે સોનાને ટેકો મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત નવી ટોચે પહોંચી છે. હવે સોનાએ 71 હજારની સપાટી પણ ક્રોસ કરી લીધી છે અને હાલ 1.30 એટલે કે આ સમાચાર લખાયા તે સમયે સોનાનો ભાવ 73,700 પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો છે.

સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ

સ્થાનિક વાયદા બજારમાં સોનાની કિંમત નવા રેકોર્ડ પર પહોંચી ગઈ છે. સવારે 11. 15 વાગ્યાની આસપાસ એમસીએક્સ પર સોનું રૂ. 71, 128 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું, જે શરૂઆતના વેપારમાં રૂ. 71,150 પ્રતિ 10 ગ્રામની સર્વકાલીન ટોચે પહોંચી ગયું હતું. ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે, જે 81,915 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે. આ પહેલા સોમવારે ચાંદીએ પ્રથમ વખત 82,100 રૂપિયાની રેકોર્ડ સપાટી વટાવી હતી. પણ હાલ 1.30 સોનાના ભાવ 73,700 પર છે.

વૈશ્વિક બજારમાં પણ સોનામાં તેજી જોવા મળી રહી છે

આ વર્ષે, તુર્કી, ભારત, ચીન, કઝાકિસ્તાન સહિત કેટલાક પૂર્વ યુરોપિયન દેશોની મધ્યસ્થ બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે. ફેડ પોલિસી જૂનમાં વ્યાજદરમાં ઘટાડો કરે તેવી ધારણા છે. આ ઉપરાંત સુરક્ષિત રોકાણની માંગ પણ વધી છે. આ તમામ ટ્રિગર્સથી સોનાને સપોર્ટ મળી રહ્યો છે. COMEX પર, સોનું પ્રથમ વખત $ 2,357 પ્રતિ ઓન્સ પર પહોંચ્યું હતું. ચાંદી પણ 28 ડોલર પ્રતિ ઓન આસપાસ ટ્રેડ કરી રહી છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સોનાના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે છે. તેની કિંમત સતત વધી રહી છે. છેલ્લા 18 દિવસમાં સોનાની કિંમતમાં લગભગ 8 હજાર રૂપિયાનો વધારો થયો છે. સ્થિતિ એવી છે કે હવે સોનામાં રોકાણ કરવું નિયંત્રણ બહાર છે. ભાવ વધારાને કારણે બુલિયન માર્કેટમાં પણ કારોબાર ધીમો પડી ગયો છે. ગ્રાહકોની સાથે જ્વેલરીના વેપારીઓ પણ સમજી શકતા નથી કે આ ભાવ ક્યાં અટકશે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">