Stock Update :શેરબજારમાં પ્રોફિટ બુકીંગ જોવા મળ્યું, અદાણીના મોટાભાગના શેરમાં લાલ નિશાન નીચે કારોબાર

Stock Update : વૈશ્વિક બજારોના મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક શેરબજાર ગુરુવારે કારોબારની ખરાબ શરૂઆત કરી હતી. બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા. આ સંકેત આપી રહ્યું છે કે સ્થાનિક બજારો સતત બીજા દિવસે ખોટમાં રહી શકે છે.

Stock Update :શેરબજારમાં પ્રોફિટ બુકીંગ જોવા મળ્યું, અદાણીના મોટાભાગના શેરમાં લાલ નિશાન નીચે કારોબાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 11:50 AM

Stock Update : વૈશ્વિક બજારોના મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક શેરબજાર ગુરુવારે કારોબારની ખરાબ શરૂઆત કરી હતી. બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા. આ સંકેત આપી રહ્યું છે કે સ્થાનિક બજારો સતત બીજા દિવસે ખોટમાં રહી શકે છે. આ પહેલા બુધવારે માર્કેટની સતત 3 દિવસની સ્પીડ પર બ્રેક લાગી હતી. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સની  30માંથી 13 કંપનીઓના શેર લીલા નિશાનમાં હતા. 17 કંપનીઓના શેર શરૂઆતના વેપારમાં ખોટમાં હતા.આજે  અદાણી ગ્રૂપના શેરમાં બુધવારે જબરદસ્ત પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું જેના કારણે ગ્રૂપના 10 પૈકી 9 શેર તૂટ્યા હતા.

NIFTY50 ઇન્ડેક્સમાં આ શેર લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે (Updated at 25 May 11:31 AM)

Company Name Last Price Change % Loss
Adani Enterpris 2,409.40 -66.2 -2.67
Hindalco 399 -7.9 -1.94
Tata Motors 510.3 -9.9 -1.9
Tata Motors 510.3 -9.9 -1.9
Tech Mahindra 1,084.05 -14.7 -1.34
IndusInd Bank 1,256.10 -15.65 -1.23
M&M 1,260.50 -15.2 -1.19
HDFC 2,645.40 -26.35 -0.99
TCS 3,270.95 -32.4 -0.98
UPL 676 -6.25 -0.92
Sun Pharma 943.4 -8.75 -0.92
Titan Company 2,686.00 -21.25 -0.78
Dr Reddys Labs 4,484.45 -34.8 -0.77
Wipro 396.75 -2.95 -0.74
Tata Steel 104.45 -0.75 -0.71
Tata Steel 104.45 -0.75 -0.71
HDFC Bank 1,605.05 -10.75 -0.67
HCL Tech 1,104.75 -7.2 -0.65
ICICI Bank 934.55 -6.1 -0.65
Coal India 239.45 -1.55 -0.64
SBI 579.3 -3.4 -0.58
ONGC 165.3 -0.95 -0.57
Infosys 1,291.70 -6.95 -0.54
Axis Bank 912.8 -4.9 -0.53
Reliance 2,427.55 -12.7 -0.52
HUL 2,601.55 -13.4 -0.51
Adani Ports 714.85 -3.4 -0.47
UltraTechCement 7,617.50 -36.3 -0.47
Bajaj Finance 6,756.05 -29.9 -0.44
BPCL 361.7 -1.6 -0.44
Bajaj Finserv 1,420.75 -5.7 -0.4
Bajaj Finserv 1,420.75 -5.7 -0.4
Hero Motocorp 2,727.90 -10.8 -0.39
JSW Steel 693.95 -2.05 -0.29
Maruti Suzuki 9,249.00 -21.75 -0.23
Cipla 936.55 -1.45 -0.15
Larsen 2,182.00 -3.15 -0.14
NTPC 174.8 -0.15 -0.09
SBI Life Insura 1,174.40 -0.95 -0.08
Grasim 1,700.05 -0.3 -0.02

વૈશ્વિક બજારનો ટ્રેન્ડ

વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બુધવારે યુએસ શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.77 ટકા નીચે હતો, જ્યારે S&P 500 0.73 ટકા નીચે હતો, જ્યારે ટેક-ફોકસ્ડ નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.61 ટકા નીચે હતો. આજના કારોબારમાં એશિયન બજારોમાં મિશ્ર પરિણામ જોવા મળી રહ્યું છે. જાપાનનો નિક્કી 0.55 ટકા ઉપર છે, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.30 ટકા નીચે છે. હોંગકોંગનો હેંગસેંગ લગભગ 1.60 ટકાના નુકસાનમાં છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી મામૂલી અપટ્રેન્ડમાં કારોબાર કરી રહ્યો છે.

ભારતીય શેરબજારની તેજી અટકી ગઈ

આ પહેલા બુધવારે સ્થાનિક બજારમાં સતત ત્રણ દિવસનો ઉછાળો સમાપ્ત થયો હતો. BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 208.01 પોઈન્ટ્સ અથવા 0.34 ટકાના ઘટાડા સાથે 61,773.78 પોઈન્ટ પર બંધ થયા છે. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 59.40 પોઈન્ટ અથવા 0.32 ટકાના ઘટાડા સાથે 18,288.60 પોઈન્ટ પર બંધ થયો હતો.અદાણીના 10 પૈકી 8 શેર લાલ નિશાન નીચે નજરે પડી રહ્યા છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

આ શેરમાં ખુબ વેચાણ થયું (Updated at 25 May 11:35 AM)

Company Name CMP /Loss in Rs & (%) Volume Value (Rs. Lakhs)
Adani Wilmar 445.15 2,062,530 9,578.39
-19.25
(-4.15%)
Adani Transmission 875.95 234,225 2,131.21
-33.95
(-3.73%)
Deepak Nitrite 2,063.00 186,249 3,979.02
-73.4
(-3.44%)
Ashok Leyland 145.65 1,002,850 1,507.28
-4.65
(-3.09%)
Trident 32.68 2,823,350 980.27
-2.04
(-5.88%)

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">