ઈન્ડિયાનો સૌથી મોંઘો ડિવોર્સ, આ ઉદ્યોગપતિની પત્નીએ છૂટાછેડા માટે કરી 8745 કરોડની માગ, પણ રાખી આ શરત, જાણો

ગૌતમ સિંઘાનિયાની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાના છૂટાછેડા થવાની વાત હાલમાં ખૂબ ચર્ચામાં છે. અગાઉ દિવાળી દરમિયાન ફેમિલી ફંક્શનમાં જવા દેવામાં ન આવતાં ઘણો મોટો હોબાળો થયો હતો. નવાઝે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. હવે નવાઝ મોદીએ છૂટાછેડા માટે ગૌતમ સિંઘાનિયાની 11,660 કરોડની સંપત્તિમાંથી 8745 કરોડ રૂપિયાની માગણી કરી છે. પણ ગૌતમ સિંઘાનિયાએ આ શરત રાખી છે.

ઈન્ડિયાનો સૌથી મોંઘો ડિવોર્સ, આ ઉદ્યોગપતિની પત્નીએ છૂટાછેડા માટે કરી 8745 કરોડની માગ, પણ રાખી આ શરત, જાણો
Follow Us:
| Updated on: Mar 06, 2024 | 11:20 PM

અબજોપતિ એવા ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા વચ્ચે કડવાશ ચાલી રહી હતી. દિવાળીના દિવસે જ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ બાદ નવાઝે તેના પતિ ગૌતમ સિંઘાનિયા પાસેથી તેની નેટવર્થના 75 ટકા હિસ્સો માગ્યો હોવાની વાત વહેતી થઈ છે.

પત્નીએ 8745 કરોડ માગ્યા !

આ અફવાઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી પતિ-પત્ની વચ્ચે કોઈ ઝઘડો થયો ન હોવાનું બહાર આવ્યું હતું. આ બાદ ગૌતમ સિંઘાનિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દાવો કર્યો છે કે તે તેની પત્નીથી અલગ થઈ રહ્યા છે. હવે ખબર આવી રહી છે કે પત્ની નવાઝે છૂટાછેડા માટે મોટી રકમની માગ કરી છે.

આ કેસ સાથે સંકળાયેલ એક વ્યક્તિએ આ અંગે માહિતી આપી હતી. આ મુજબ નવાઝે તેના પતિની કુલ 11,660 કરોડની સંપત્તિમાં 75% હિસ્સો માગ્યો છે. આ રકમ 8745 કરોડ રૂપિયા હતી. જેમાં બે છોકરીઓ નિહારિકા અને નિસા અને નવાઝ નો ભાગ રહેશે. જોકે આ વાતને લઈ ગૌતમ સિંઘાનિયા પણ સહમત છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

ગૌતમ સિંઘાનિયાના નિધન બાદ તેમના પરિવારના સભ્યોને મિલકતનો વારસો મળશે. પરંતુ નવાઝ આ શરત સ્વીકારતા નથી. હાલમાં, રેમન્ડ ગ્રૂપ પાસે અનેક ટ્રસ્ટો છે. આમાં જે. કે. ટ્રસ્ટ અને સુનિતિ દેવી સિંઘાનિયા હોસ્પિટલ ટ્રસ્ટ મુખ્ય છે. હાલમાં આ તમામ ટ્રસ્ટનું નિયંત્રણ ગૌતમ સિંઘાનિયા પાસે છે. તેઓ ટ્રસ્ટના અધ્યક્ષ અને મેનેજિંગ ટ્રસ્ટી છે અને તેમની પત્ની નવાઝ સભ્ય છે.

આ પણ વાંચો : 30મી નવેમ્બરે પીએમ મોદી વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે કરશે વાતચીત, શરુ કરશે મહિલા કિસાન ડ્રોન કેન્દ્ર

શું છે સમગ્ર મામલો?

રેમન્ડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન ગૌતમ સિંઘાનિયાએ દિવાળી દરમિયાન આ મોટો બોમ્બ ફોડ્યો હતો. તેણે જાહેર કર્યું કે તેણે તેની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા સાથેનું 32 વર્ષ જૂનું સુખી જીવન તોડી નાખ્યું છે. તેણે તેની પત્નીથી અલગ થવાનો નિર્ણય કર્યો. જોકે આ વાતને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">