7th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, વાર્ષિક 96 હજાર સુધી પગાર વધારાના મળી રહ્યા છે સંકેત

હાલમાં કર્મચારીઓને ફિટમેન્ટ ફેક્ટર હેઠળ 2.57 ટકાના આધારે વેતન મળે છે. જો તેને વધારીને 3.68 ટકા કરવામાં આવે તો કર્મચારીઓના લઘુત્તમ વેતનમાં દર મહિને 8,000 રૂપિયાનો વધારો થશે.

7th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, વાર્ષિક 96 હજાર સુધી પગાર વધારાના મળી રહ્યા છે સંકેત
Fitment factor will increase
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 7:48 AM

કેન્દ્ર સરકારના કર્મચારીઓ(Central Government Employees)ને ટૂંક સમયમાં સરકાર તરફથી ભેટ મળી શકે છે. ફિટમેન્ટ ફેક્ટર વધારવા માટે સરકાર ટૂંક સમયમાં મંજૂરી આપી શકે છે. 3 ઓગસ્ટે યોજાનારી સરકારની કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો સરકાર આને મંજૂરી આપે છે તો 1 સપ્ટેમ્બર 2022થી કર્મચારીઓના પગારમાં મોટો વધારો જોવા મળી શકે છે. કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર 18 હજાર રૂપિયાથી વધારીને 26 હજાર રૂપિયા કરવામાં આવશે. આ રીતે બેઝિક સેલરીમાં એક મહિનામાં 8 હજાર રૂપિયા અને વાર્ષિક 96 હજાર રૂપિયાનો વધારો થશે.

સરકારી કર્મચારીઓનો પગાર વધશે

હાલમાં કર્મચારીઓને ફિટમેન્ટ ફેક્ટર હેઠળ 2.57 ટકાના આધારે વેતન મળે છે. જો તેને વધારીને 3.68 ટકા કરવામાં આવે તો કર્મચારીઓના લઘુત્તમ વેતનમાં દર મહિને 8,000 રૂપિયાનો વધારો થશે. કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધારવા માટે માત્ર ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. જો મોદી સરકાર ફિટમેન્ટ ફેક્ટર વધારશે તો કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી એટલે કે બેઝિક સેલરી વધશે.

ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓ લાંબા સમયથી તેમના ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરવાની માંગ કરી રહ્યા છે. એટલે કે કેન્દ્રીય કર્મચારીઓનું લઘુત્તમ વેતન 18 હજાર રૂપિયાથી વધીને 26 હજાર રૂપિયા થઈ જશે.

પતિ સુપરસ્ટાર તો પત્નીનું બિઝનેસ જગતમાં છે મોટું નામ, જુઓ ફોટો
ફાટેલી એડીયો પર લગાવો આ વસ્તુ, મુલાયમ થઈ જશે ત્વચા
ફ્લાઇટની લેન્ડિંગ વખતે વિન્ડો શા માટે બંધ નથી કરવા દેતી ઍર હોસ્ટેસ?
જાણો ફણસી ખાવાથી શું થાય છે ફાયદો ?
Salad : સવારે કે બપોરે? સલાડ ખાવાનો સાચો સમય શું?
નેલ પોલીશ લગાવવાથી તમને થઇ શકે છે આ ગંભીર બિમારી

તમામ ભથ્થાં વધશે

જો મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા થશે તો કર્મચારીઓનો પગાર પણ વધશે. જો તમારો ન્યૂનતમ પગાર 18 હજાર રૂપિયા છે તો ભથ્થાને બાદ કરતા 2.57 ફિટમેન્ટ ફેક્ટર મુજબ તમને 46,260 (18000 * 2.57) મળશે. જો ફિટમેન્ટ ફેક્ટર 3.68 થાય તો તમારો પગાર રૂ. 95,680 (26000*3.68) થશે.

આ રીતે ગણતરી થાય છે

ફીટમેન્ટ ફેક્ટર પગારની ગણતરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 7 મા પગાર પંચ માટે આ ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યું છે. જો ઉદાહરણ સાથે સમજવું સરળ રહેશે. દાખલ તરીકે કોઈ વ્યક્તિની બેઝિક સેલેરી 10000 રૂપિયા છે તો પછી મંથલી બેઝિક સેલેરી પે રૂ 25700 (10000 × 2.57) થશે. મંથલી બેઝિક સેલેરી બાદ તેમાં ઘણા પ્રકારનાં ભથ્થા શામેલ થાય છે. આમાં ડિયરનેસ એલાઉન્સ, ટ્રાવેલ એલાઉન્સ, મેડિકલ રિ-ઇમ્બર્સમેન્ટ જેવા ભથ્થાઓ શામેલ છે. આ સંપૂર્ણ ગણતરી કર્યા પછી બેઝિક સેલેરી અને કુલ માસિક પગાર નક્કી કરવામાં આવે છે.

fitment factor શું છે ?

જો આ સવાલ તમારા મનમાં ઉભો થયો છે કે ફિટમેન્ટ ફેક્ટર સાથે પગારનું જોડાણ શું છે?આ માહિતી જાણવી જરૂરી છે કે આ ફોર્મ્યુલાની મદદથી કોઈપણ કર્મચારીના મૂળ પગારની ગણતરી કરવામાં આવે છે. કોઈપણ કર્મચારી માટે, માસિક બેઝિક પગાર કુલ માસિક પગારનો આશરે 50 ટકા હોય છે. ફિટમેન્ટ ફેક્ટર દ્વારા બેઝિક પગારનો ગુણાકાર છે.

ખોખરામાં આબેડકરની પ્રતિમાને ક્ષતિ પહોંચાડનારા બે ની ધરપકડ, 3 હજુ ફરાર
ખોખરામાં આબેડકરની પ્રતિમાને ક્ષતિ પહોંચાડનારા બે ની ધરપકડ, 3 હજુ ફરાર
રખિયાલમાં લુખ્ખાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર, 3થી વધુ મકાનો તોડ્યા
રખિયાલમાં લુખ્ખાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર, 3થી વધુ મકાનો તોડ્યા
ધોરાજીમાં ડુંગળીના મબલખ આવક છતા ભાવ તૂટતા ખેડૂતોની મુશ્કેલી વધી
ધોરાજીમાં ડુંગળીના મબલખ આવક છતા ભાવ તૂટતા ખેડૂતોની મુશ્કેલી વધી
સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની કરી જાહેરાત
સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની કરી જાહેરાત
Surat : લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
Surat : લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમદાવાદ - ઇન્દોર હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
અમદાવાદ - ઇન્દોર હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
ગુજરાતમાં કડકડતી ઠંડીના કહેર વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડીના કહેર વચ્ચે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">