AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: મની પ્લાન્ટ સાથે લગાવો આ છોડ, ઘરની તીજોરી રુપિયાથી ઊભરાશે

વાસ્તુ શાસ્ત્ર મુજબ, કેટલાક ખાસ છોડને ઘરમાં લગાવવું શુભ માનવામાં આવે છે. આ છોડથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરના વાસ્તુ દોષ પણ ઓછા થઈ શકે છે.

Vastu Tips: મની પ્લાન્ટ સાથે લગાવો આ છોડ, ઘરની તીજોરી રુપિયાથી ઊભરાશે
Money PlantImage Credit source: Freepik
| Updated on: Apr 22, 2026 | 1:08 PM
Share

વાસ્તુ શાસ્ત્ર મુખ્યત્વે બે તત્ત્વો પર આધારિત રહે છે. સકારાત્મક ઊર્જા અને નકારાત્મક ઊર્જા. જ્યારે ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે, ત્યારે જીવનમાં વિવિધ સમસ્યાઓ આવે છે. જેમાંથી ઘણી સમસ્યાઓ પૈસાથી સંકળાયેલી હોય છે. પરંતુ જ્યારે ઘરમાં સકારાત્મક ઊર્જા હોય છે ત્યારે પ્રગતિના રસ્તા ખુલે છે. ધનલાભ થાય છે અને વૈવાહિક જીવનની મુશ્કેલીઓ પણ ઓછી થાય છે.

વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ઘરમાં વાવવું શુભ છે. જો આ છોડ તમારા ઘરમાં હોય, તો તમે તમામ પ્રકારની આર્થિક મુશ્કેલીઓથી સુરક્ષિત રહીં શકો છો. એક એવું છોડ પણ છે, જેને જો તમે મની પ્લાન્ટ સાથે વાવવો તો તમને બમણું ફળ મળી શકે છે.

વાસ્તુમાં કેટલાક એવા છોડ જણાવવામાં આવ્યા છે, જે ઘરમાં વાવવાથી ખૂબ શુભ ફળ મળે છે. જો આ છોડ તમારા ઘરમાં હોય, તો આર્થિક મુશ્કેલીઓથી રાહત મળી શકે છે. ખાસ કરીને એક એવો છોડ છે, જેને મની પ્લાન્ટ સાથે વાવવાથી ડબલ લાભ મળે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો તમે મની પ્લાન્ટ સાથે જેડ પ્લાન્ટ પણ ઘરમાં લગાવો, તો તેનો ખૂબ સારો પ્રભાવ જોવા મળી શકે છે.

જેડ પ્લાન્ટ મૂળ દક્ષિણ આફ્રિકાનું છે. પરંતુ ભારતમાં સરળતાથી તે મળી જાય છે. જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય અથવા પૈસા હાથમાં ન ટકતા હોય, તો તમે મની પ્લાન્ટ સાથે જેડ પ્લાન્ટ પણ લગાવી શકો છો. જેડ પ્લાન્ટને લકી પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઘરની સજાવટ અને વાસ્તુશાસ્ત્ર બંને માટે શુભ છે.

જેડ પ્લાન્ટ વાવવાની રીત

દક્ષિણ-પૂર્વ દિશા લક્ષ્મીજી સાથે સંબંધિત હોય છે. તેથી આ દિશામાં જેડ પ્લાન્ટ રાખવાથી અથવા વાવવાથી ઘરમાં પૈસા અને સમૃદ્ધિ આવી શકે છે. જેડ પ્લાન્ટને ઘરના મુખ્ય દરવાજાની અંદરની બાજુ પણ રાખી શકાય છે.

મની પ્લાન્ટ વાવવાની યોગ્ય રીત

મની પ્લાન્ટ ક્યારેય પ્લાસ્ટિકની બોટલ અથવા બરણીમાં ન લગાવવું જોઈએ. મની પ્લાન્ટને હંમેશા કુંડીમાં લગાવવું જોઈએ. મની પ્લાન્ટ, ઈશાન્ય એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવું જોઈએ. મની પ્લાન્ટ માટે પૂર્વ દિશા સૌથી યોગ્ય માનવામાં આવેલી છે

નોંધ: ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે.

Vastu Tips: તમારા ઘરમાં આજે જ સુધારી લો આ 6 વાસ્તુ દોષ, આવશે ધન અને સમૃદ્ધિ

Follow Us
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
g clip-path="url(#clip0_868_265)">