Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 27 ઓક્ટોબર: ખર્ચના કારણે બજેટ ખોરવાઈ શકે, ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેશે

Aaj nu rashifal : બીનજરૂરી વસ્તુઓની ખરીદીમાં પૈસા ન બગાડો. નિયમિત દિનચર્યા રાખવી મહત્વપૂર્ણ છે.

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 27 ઓક્ટોબર: ખર્ચના કારણે બજેટ ખોરવાઈ શકે, ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેશે
Horoscope Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 6:47 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃશ્ચિક રાશિ :

આ રાશિના જાતકો આજનો દીવસે ઘરની સુખ-સુવિધાઓ સાથે સંબંધિત વસ્તુઓની ખરીદીમાં સમય પસાર થશે. નજીકના કોઈપણ વ્યક્તિની સમસ્યાને ઉકેલવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. આ તમારી છબી અને વ્યક્તિત્વને વધુ નિખારશે. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રોજેક્ટમાં વરિષ્ઠોની મદદ મળશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વધુ પડતા ખર્ચને કારણે બજેટ ખોરવાઈ શકે છે. તેથી બિનજરૂરી વસ્તુઓની ખરીદીમાં પૈસા ન બગાડો. કોઈક સમયે તમે થાકને કારણે નબળાઈ અનુભવશો. પરંતુ તમારી કાર્યક્ષમતામાં કોઈ ઘટાડો નહીં થાય.

ધંધામાં પૈસાની બાબતમાં કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવું. અને તમારી પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખો. જોખમના કામોમાં સફળતા મળશે. ઓફિસ અને બિઝનેસમાં ટીમ વર્કથી કામ કરવાથી સિસ્ટમ સારી રહેશે.

લવ ફોકસઃ- લાંબા સમય પછી પરિવાર સાથે મનોરંજન સંબંધિત કાર્યક્રમને કારણે દરેક વ્યક્તિ પ્રસન્ન અને આનંદની અનુભૂતિ કરશે. ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેશે.

સાવચેતી- ઋતુ બદલાવાને કારણે માથામાં ભારેપણું અને તાવ જેવી સમસ્યા રહેશે. નિયમિત દિનચર્યા રાખવી મહત્વપૂર્ણ છે.

લકી કલર – પીળો લકી અક્ષર  – એમ ફ્રેન્ડલી નંબર – 2

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">