વોટ ઈન્ડિયા થિંક ટુડે

વોટ ઈન્ડિયા થિંક ટુડે

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ‘વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે’ વૈશ્વિક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના નંબર વન ન્યૂઝ નેટવર્ક TV9ના આ ઈવેન્ટમાં દેશની રાજનીતિ, શાસન, અર્થશાસ્ત્ર, આરોગ્ય, સંસ્કૃતિ અને રમતગમત સહિતના અનેક મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ ત્રિદિવસીય સમિટ 25 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સમિટમાં પીએમ નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે.

‘વૉટ ઈન્ડિયા થિંક્સ ટુડે’માં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, ભૂપેન્દ્ર યાદવ, સ્મૃતિ ઈરાની, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, આસામના સીએમ હિમંતા વિશ્વ શર્મા, ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ, છત્તીસગઢના સીએમ વિષ્ણુ દેવ સાઈ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ. હરિયાણા લાલ ખટ્ટર, પંજાબના સીએમ ભગવંત માન, એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસ નેતા પવન ખેડા, ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી, યોગ ગુરુ બાબા રામદેવ અને નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત પણ તેમના વિચારો રજૂ કરશે.

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની એબોટ, માલદીવના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મારિયા અહેમદ દીદી, વેલિના ચકરોવા, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ભૂતપૂર્વ સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીન, ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલન સહીતના કલા ક્ષેત્ર, રમત જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને તેમના મંતવ્યો શેર કરશે.

Read More

PM મોદી અને અમિત શાહનું રેખાચિત્ર, વાંચો અભિવ્યક્તિ, લાગણી અને અવિસ્મરણીય ક્ષણોની સ્ટોરી

'વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે' કાર્યક્રમમાં વિશ્વભરમાંથી મહેમાનોનો મેળાવડો જામ્યો હતો. પરંતુ આ વચ્ચે કેટલીક એવી ક્ષણો હતી જે Tv9 ના નેટવર્ક કોઓર્ડીનેશન એડિટર સંતોષ નાયર માટે મહત્વની હતી. તેમણે આ કાર્યક્રમ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને અદભૂત ચિત્ર ભેટ આપી કહ્યું, પ્રધાનમંત્રીને મળવું અને તેમને મારા દ્વારા બનાવેલો સ્કેચ આપવો એ એક અવિસ્મરણીય અનુભવ બની ગયો જે અવિસ્મરણીય રહેશે. આ સાથે તેમણે આ ચિત્ર બનાવવાની શરૂઆત થી લઈ અંત સુધીની કહાની જણાવી હતી.

WITT : PM નરેન્દ્ર મોદીએ TV9 નેટવર્કના મંચ પરથી છેલ્લા 10 વર્ષમાં થયેલા વિકાસ કાર્યોની આપી માહિતી

PM મોદીએ TV9 નેટવર્કના મંચ પરથી કહ્યું કે આવનારા 5 વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારા ત્રીજા કાર્યકાળમાં આપણે ભારતની ક્ષમતાને નવી ઊંચાઈએ લઈ જવાની છે. વિકસિત ભારતની સંકલ્પ યાત્રામાં આવનારા 5 વર્ષ આપણા દેશ માટે પ્રગતિ અને પ્રશંસાના વર્ષો છે.

WITT: ગામડાઓ અને શહેરમાં ભારત વસે છે, સાલ્વાટોર બેબોન્સે વૈશ્વિક સમુદાયમાં ભારતના વર્ણનની કરી ચર્ચા

TV9 ની ગ્લોબલ સમિટ ‘વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે’ની બીજી આવૃત્તિમાં ભારતીય ઈતિહાસ અને પશ્ચિમી સભ્યતા પર સિડની યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર, સોશિયોલોજિસ્ટ અને લેખક સાલ્વાટોર બેબોનેસ તેમના વિચારો રજૂ કર્યા હતા.

WITT : Velina Tchakarova એ ગ્લોબલ સમિટમાં કરી ભારતની પ્રશંસા

દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક TV9ના 'વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે' ગ્લોબલ સમિટ 2024ના બીજા દિવસે દેશ-વિદેશની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ ભાગ લીધો.રાજધાની દિલ્હીમાં આયોજિત ગ્લોબલ સમિટમાં ભૌગોલિક રાજકીય વ્યૂહરચનાકાર Velina Tchakarova એ વૈશ્વિક સ્પર્ધા વચ્ચે ઊભરી રહેલા ભારત વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

WITT : ભારત વિયેતનામ પાસેથી શું શીખી શકે છે? : એન્ડ્રુ હોલેન્ડ, જુઓ વીડિયો

દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક TV9ની વોટ ઈન્ડિયા થિંક ટુડે સત્તા સંમેલનમાં એવેન્ડસ કેપિટલ અલ્ટરનેટ સ્ટ્રેટેજિસના સીઈઓ હાજર રહ્યા હતા.

What India Thinks Today : જોડી મેકે કહ્યું ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતા ખીલી રહી છે

ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના ડિરેક્ટર અને ઓસ્ટ્રેલિયન સરકારના ભૂતપૂર્વ વિપક્ષી નેતા જોડી મેકકે કહ્યું કે, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતા ખીલી રહી છે અને અમે બંને સરકારો દ્વારા વાસ્તુકળાને સ્થાપિત કરવા માટેના મોટા પ્રયાસો જોયા છે,

WITT: ભારત એક વિકાસશીલ દેશ છે, તે પહેલાથી જ એક મહાન દેશ રહ્યો છે – ટોની એબોટ

ટીવી9ના 'વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે' ગ્લોબલ સમિટના બીજા દિવસના પ્રથમ સત્રમાં ગ્લોબલ કીનોટ એડ્રેસને સંબોધિત કરતી વખતે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની એબોટે ભારતના વખાણ કર્યા હતા.પૂર્વ પીએમએ જણાવ્યુ હતુ કે ભારત એશિયાની મહાસત્તા રહી છે અને વિશ્વમાં પણ તેની તાકાત વધી રહી છે.

WITT: ભારતીય ઈતિહાસ અને પશ્ચિમી સભ્યતા પર સિડની યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર અને લેખક સાલ્વાટોર બેબોનેસ તેમના મંતવ્યો રજૂ કર્યા, જાણો શું કહ્યું

TV9 ની ગ્લોબલ સમિટ 'વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે'ની બીજી આવૃત્તિમાં ભારતીય ઈતિહાસ અને પશ્ચિમી સભ્યતા પર સિડની યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર, સોશિયોલોજિસ્ટ અને લેખક સાલ્વાટોર બેબોનેસ તેમના મંતવ્યો રજૂ કર્યા હતા.

WITT: ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિપક્ષી નેતા જોડી મેકકેએ વડાપ્રધાન મોદી અને ભારત સરકારના કર્યા વખાણ કરતા કહ્યું ‘ભારત વ્યવસાય માટે શ્રેષ્ઠ સ્થળ’

મૅકે સેન્ટર ફોર ઑસ્ટ્રેલિયા-ઈન્ડિયા રિલેશન્સ (CAIR) ના સલાહકાર બોર્ડના સભ્ય પણ છે,મેકે ભારતીય ઇમિગ્રન્ટ્સના સમર્થન માટે જાણીતા છે. તેણી ભારતીય વસ્ત્રોની સાડી પ્રત્યેના પ્રેમ માટે જાણીતી છે. ઓસ્ટ્રેલિયાની સંસદમાં છ ગજની સાડી પહેરનાર તે પ્રથમ મહિલા હતી.

What India Thinks Today: ઓસ્ટ્રેલિયાના પૂર્વ પીએમ ટોની એબોટે PM નરેન્દ્ર મોદીની કરી પ્રશંસા

ઓસ્ટ્રેલિયાના પૂર્વ પીએમ ટોની એબોટે જણાવ્યુ કે PM મોદી વિશે ખૂબ જ અસામાન્ય બાબત એ છે કે તેમણે યુવાનીમાં હિમાલયમાં ઓછામાં ઓછું એક વર્ષ વિતાવ્યુ. તે વખતે તેઓ પૂરતી આધ્યાત્મિક બુદ્ધિ ધરાવતા હતા.

મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની એક મહાસત્તા તરીકે આગળ વધી રહ્યું છેઃ ટોની એબોટ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની એબોટે, ટીવી9 નેટવર્કના What India Thinks Today Global Summit 2024માં ભાગ લીધો હતો. ટોની એબોટે જણાવ્યું કે, "મોદીના નેતૃત્વમાં ભારત હવે વિશ્વમાં એક મહાસત્તા તરીકે વધુને વધુ આગળ વધી રહ્યું છે."

What India Thinks Today : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની એબોટે મોદી સરકારના એજન્ડાની વાત કરી

દેશના નંબર-1 ન્યૂઝ નેટવર્ક TV9ના 'વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે' ગ્લોબલ સમિટમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની એબોટ પણ હાજર રહ્યા. તેમણે ભારતના વિકાસ પર અને વડાપ્રધાન મોદીના ભારતના વિકાસ માટેના દ્રષ્ટિકોણ અંગે આ સમિટમાં વાત કરી હતી.

WITT Satta Sammelan: દેશના પછાત વર્ગોની સાથે સૌથી વધારે અન્યાય કરનારી પાર્ટી છે કોંગ્રેસ: અમિત શાહ

પીએમ મોદીની જાતિને લઈને અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધીને કોઈએ જુઠ્ઠું પકડાવ્યું છે. તેઓ નથી જાણતા કે OBC યાદી સમયાંતરે બદલાતી રહે છે. 25 જુલાઈ, 1994ના રોજ મોદીની જાતિ ગુજરાતમાં ઓબીસીમાં જોડાઈ.

WITT Satta Sammelan: ધર્મ પરિવર્તન માટે વિદેશોથી પૈસા આવશે તો રોકશુ જ- અમિત શાહ

સીએએ કાયદા પર અમિત શાહે જણાવ્યુ કે લોકો માટે આ કાયદો રાજકીય મુદ્દો હોઈ શકે છે. પરંતુ આ એક ઘણો મોટો સામાજિક સુધારો છે. આ લોકતંત્રની બેઝિક માગ છે કે દેશની અંદર કોઈ પણ ધર્ના આધાર કાયદો ન હોવો જોઈએ. તેમણે કહ્યુ ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી કહીએ છીએ કે આ દેશમાંથી 370 હટાવશુ. સમાન નાગરિક સંહિતા કાયદો લાવશુ, ત્રિપલ તલાકને અમે ખતમ કરી દેશુ અને 1990થી કહેતા હતા કે અયોધ્યામાં રામ મંદિર બનશે.

WITT Satta Sammelan : IPCમાં ફેરફાર પર અમિત શાહે કરી મોટી વાત, આ છે રોડ મેપ

IPCમાં ફેરફાર પર અમિત શાહે કહ્યું કે, લાંબા સમયથી ચર્ચા થઈ રહી હતી લોકસભાની સલાહકાર સમિતિએ પણ ચાર વખત આ અંગે ભલામણ કરી હતી. લૉ કમિશને પણ બે વખત ભલામણ કરી હતી. અમે જાણતા હતા કે વર્તમાન કાયદો ભારતના બંધારણની ભાવનાનો અમલ કરી શકે તેમ નથી.

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">