https://youtu.be/8eG4PVwNiNI
સુરતમાં ભયાનક આગકાંડમાં સારવાર દરિમયાન વધુ એકનું મોત થયું છે તેની સાથે જ મુત્યુઆંક વધીને 23 થયો છે. જો કે આગની ઘટના સમયે ઘણા લોકો વિદ્યાર્થીઓને બચાવવાને બદલે વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતા.
જો કે આ ઘટનામાં કેતન નામના એક વ્યક્તિએ આગની ઘટનામાં ફસાયેલા લોકોની મદદ કરી હતી અને ફાયર ટીમની રાહ જોયા વગર બચાવકાર્યમાં જોતરાયા હતા.
આ પણ વાંચો: સુરતની ઘટના બાદ અમદાવાદનું તંત્ર પણ એકશનમાં, જુઓ વીડિયો