સુરત અગ્નિકાંડ: સુરત ક્રાઈમ બ્રાંચે ટ્યુશન કલાસિસના સંચાલક અને બિલ્ડરની કરી ધરપકડ

  સુરત ક્રાઈમબ્રાંચે તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં ટયુશન કલાસીસના સંચાલક ભાર્ગવ બૂટાણી અને કોમ્પલેક્ષના બિલ્ડર હરસુખ વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે. આ બંને લોકોની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ જે તે સમયે જ નોંધવામાં આવી હતી. ત્યારે હવે બંને લોકો પોલીસની પકડમાં આવી ગયા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-07-2024 રેલવેએ 5 વંદે ભારત ટ્રેન […]

સુરત અગ્નિકાંડ: સુરત ક્રાઈમ બ્રાંચે ટ્યુશન કલાસિસના સંચાલક અને બિલ્ડરની કરી ધરપકડ
Follow Us:
| Updated on: May 25, 2019 | 3:26 AM

સુરત ક્રાઈમબ્રાંચે તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં ટયુશન કલાસીસના સંચાલક ભાર્ગવ બૂટાણી અને કોમ્પલેક્ષના બિલ્ડર હરસુખ વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે. આ બંને લોકોની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ જે તે સમયે જ નોંધવામાં આવી હતી. ત્યારે હવે બંને લોકો પોલીસની પકડમાં આવી ગયા છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ઉલ્લેખનીય છે કે આ બિલ્ડીંગના ટોપ ફ્લોરનું બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે. તે કોના દ્વારા કરવામાં આવ્યું અને કોની પરમિશનથી કરવામાં આવ્યું તે એક મોટો સવાલ છે. આ આગકાંડમાં કુલ 23 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો: સુરત અગ્નિ કાંડમાં સારવાર દરમિયાન વધુ એકનું મોત, મૃત્યુઆંક વધીને 23 થયો

Latest News Updates

અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
g clip-path="url(#clip0_868_265)">