AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો કેવી રીતે ગુજરાતના યુવાનો આપી રહ્યા છે ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઈનને સમર્થન

વડાપ્રધાન મોદીએ થોડા દિવસ પહેલા  સોશિયલ મીડિયા પર ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઈનની શરૂઆત કરી છે. વડાપ્રધાન મોદીએ પોતાના નામની આગળ ચોકીદાર લખ્યું છે. ત્યારપછી તેમને સમર્થન આપવા માટે સોશિયલ મીડિયા પર નામની પહેલા ચોકીદાર લખવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. હવે આ ટ્રેન્ડ એટલો લોકપ્રિય થયો છે કે યુવાનો પોતાના મોબાઈલ પર પણ ‘મેં ભી […]

જાણો કેવી રીતે ગુજરાતના યુવાનો આપી રહ્યા છે 'મેં ભી ચોકીદાર'  કેમ્પેઈનને સમર્થન
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Mar 22, 2019 | 2:43 PM
Share

વડાપ્રધાન મોદીએ થોડા દિવસ પહેલા  સોશિયલ મીડિયા પર ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઈનની શરૂઆત કરી છે. વડાપ્રધાન મોદીએ પોતાના નામની આગળ ચોકીદાર લખ્યું છે. ત્યારપછી તેમને સમર્થન આપવા માટે સોશિયલ મીડિયા પર નામની પહેલા ચોકીદાર લખવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે.

હવે આ ટ્રેન્ડ એટલો લોકપ્રિય થયો છે કે યુવાનો પોતાના મોબાઈલ પર પણ ‘મેં ભી ચોકીદાર’ના સ્ટીકરો લગાવી રહ્યા છે. ‘મેં ભી ચોકીદાર ” વડાપ્રધાન મોદીનું આ કેમ્પેઈન ખૂબ ચર્ચામાં રહ્યું છે. આ કેમ્પેઈનનો સૌથી વધારે ક્રેઝ યુવાનોમાં જોવા મળી રહ્યો છે. યુવાનો વડાપ્રધાન મોદીના ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઈનને સપોર્ટ કરવા માટે ના માત્ર સોશિયલ મીડિયા પર પોતાના નામ આગળ ચોકીદાર લખી રહ્યા છે, પરંતુ ‘મેં ભી ચોકીદાર’  તેવા સ્ટીકરો બનાવી રહ્યા છે. અત્યારસુધી ઘણા યુવાનોએ આ પ્રકારના સ્ટીકરો  બનાવીને પોતાના મોબાઈલ પર લગાવી આ કેમ્પેઈનને સમર્થન આપી રહ્યા છે.

રાજેશ મકવાણા જેઓ પ્રિન્ટીંગનું કામ કરે છે તેમને કહ્યું કે ટીશર્ટ ,પ્રિન્ટીંગ કરીએ છીએ ,ચૂંટણી નો માહોલ છે. ત્યારે ઘણાબધા જોબવર્ક મળી રહ્યા છે. ઘણી પાર્ટીઓ અમને જોબવર્કનું કામ આપી રહી છે. ચોકીદાર શબ્દના સ્ટીકરો બનાવી રહ્યા છે. સામાન્ય રીતે ચૂંટણીઓ આવે ત્યારે જુદા જુદા પક્ષો દ્રારા જુદા  જુદા પ્રકારના હોડીંગ્સ ,બેનરોનું  મોટાપાયે પ્રિન્ટીંગ કામ કરવામાં આવતું હોય છે. જોકે આગામી ચૂંટણીઓમાં ભાજપનું ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઈન એટલું લોકપ્રિય થયું છે કે પ્રિન્ટીંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ આ અભિયાન ને કારણે રોજગારી મળી રહી છે.

જ્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં ‘ચાયવાલા’ શબ્દ લોકપ્રિય  થયો હતો અને ભાજપને તેનો ખુબ ફાયદો પણ થયો હતો. હવે આગામી ચૂંટણીમાં ‘મેં ભી ચોકીદાર’ શબ્દ કેટલો અસરકારક સાબિત થાય છે તે તો ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી જ ખબર પડશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
g clip-path="url(#clip0_868_265)">