સુરતની ઘટના બાદ અમદાવાદનું તંત્ર પણ એકશનમાં, જુઓ વીડિયો
સુરતના આગકાંડ બાદ વહીવટી તંત્ર સાથે પોલીસતંત્ર પણ હરકતમાં આવ્યું છે. સુરતની ભયાનક આગ બાદ અમદાવાદ પોલીસે 30 ટ્યુશન ક્લાસીસને બંધ કરાવ્યા છે. CTM વિસ્તારમાં રામોલ પોલીસે ટ્યુશન ક્લાસીસના સંચાલકો સામે લાલ આંખ કરી આકરી કાર્યવાહી કરી છે. TV9 Gujarati Web Stories View more સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ ગુજરાતના જામનગરમાં […]
સુરતના આગકાંડ બાદ વહીવટી તંત્ર સાથે પોલીસતંત્ર પણ હરકતમાં આવ્યું છે. સુરતની ભયાનક આગ બાદ અમદાવાદ પોલીસે 30 ટ્યુશન ક્લાસીસને બંધ કરાવ્યા છે. CTM વિસ્તારમાં રામોલ પોલીસે ટ્યુશન ક્લાસીસના સંચાલકો સામે લાલ આંખ કરી આકરી કાર્યવાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસ કમિશ્નરે તમામ પીઆઈને પોતાના વિસ્તારમાં આવતા ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોમ્પ્લેક્ષમાં પણ ફાયર સેફ્ટી ચેકિંગ કરવા આદેશ આપ્યો છે. ત્યારે આદેશ અનુસાર અલગ અલગ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ટીમ બનાવી હાલ તપાસ ચાલી રહી છે.