Vadodara : SOGના પીઆઈની પત્ની 1 મહીનાથી ભેદી સંજોગોમાં ગુમ, પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા એસઓજીમાં ( Vadodara SOG ) ફરજ બજાવતા પીઆઇની પત્ની છેલ્લા એક મહિનાથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 11:14 AM

વડોદરા એસઓજીમાં (Vadodara SOG ) ફરજ બજાવતા પીઆઇ એ.એ. દેસાઇની પત્ની છેલ્લા 1 મહિનાથી ભેદી સંજોગોમાં ગુમ થઇ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામમાં રહેતા જયદીપ મહેન્દ્રભાઇ પટેલે કરજણ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, મારી બહેન સ્વીટી કરજણ નવાબજાર વિસ્તારમાં ભક્તિનગર ત્રણ રસ્તા પાસે પ્રયોશા સોસાયટીમાં રહે છે.

તેઓ તા.6 જૂનના રોજ રાત્રે એક વાગ્યાથી સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં પોતાનો ફોન અને બે વર્ષના પુત્ર અંશને મૂકીને કોઇને કહ્યા વગર જતા રહ્યા છે. સ્વિટીબેનના ભાઇ જયદીપ મહેન્દ્રભાઇ પટેલે 11 જૂને કરજણ પોલીસમાં જાણ કરતાં જાણવા જોગ ફરિયાદ નોંધીને શોધખોળ શરૂ કરાઈ હતી.

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">