Naukri9 Video: સ્નાતકોને શિક્ષણ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર

તમે નોકરીની શોધમાં છો અને તમને નોકરી શોધવામાં મુશ્કેલી પડી રહી છે, તો તમે આ આર્ટિકલમા આપેલી ડિટેલ્સ વાંચીને જોબ માટે એપ્લાય કરી શકો છો. તમે ધોરણ 10 કે 12 પાસ છો કે સ્નાતક છો, તો અમે તમારા માટે અનેક ક્ષેત્રોમાં નોકરીની નવી તકો લઈને આવ્યા છીએ. ધોરણ 10 કે 12 પાસ કે સ્નાતક થયેલા લોકો માટે નોકરીની ઉતમ તકો (Job Vacancy) સર્જાઈ છે, શિક્ષણ ક્ષેત્રે નોકરી શોધી રહેલા ઉમેદવારો આ લીંક પર ક્લિક કરો. સ્નાતકોને મહિને 50,000થી વધુ પગાર મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2023 | 10:00 PM

Naukri9 Video : તમે મુંબઈમાં રહો છો અને તમે નોકરી (Job Vacancy) શોધી રહ્યા છો, તો આ તમારા માટે બહાર પડી છે નોકરીની તક. શિક્ષણ ક્ષેત્રમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો આ અહેવાલ વાંચો. સ્નાતકોને શિક્ષણ ક્ષેત્રમાં મહિને 50,000થી વધુ પગાર મળશે. આ જોબ નવી મુંબઈ સિવાય ભરતપુર, રાજકોટ, વાપી, અમદાવાદમાં પણ શિક્ષણ ક્ષેત્રમાં નોકરી મળશે. શિક્ષણ ક્ષેત્રની નોકરીની ડિટેલ્સ વિશે જાણવા માટે નીચે આપેલી લિંક ક્લિક કરો.

આ પણ વાંચો:  Naukri9: સ્નાતકો માટે શિક્ષણ ક્ષેત્રમાં નોકરીની ઉત્તમ તક, મળશે મહિને 50,000થી વધુ પગાર

નોકરી વીડિયો અને કરિયર સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">