અમદાવાદ વીડિયો: વડોદરા બોટ દુર્ઘટના બાદ રિવર ફ્રન્ટ પર ચાલતી વોટર રાઇડ બંધ કરાવાઇ

અમદાવાદ રિવર ફ્રન્ટ પર ચાલતી વોટર રાઇડ બંધ કરાવવામાં આવી છે. પર્યટકોની સુરક્ષાના કારણોસર વોટર રાઇડ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તપાસ કરાતા સાબરમતી રિવરફ્રન્ટમાં ચાલતા બોટિંગ બાબતે જરૂરી પરવાનગી લીધા વિના જ આ બોટિંગના કોન્ટ્રાક્ટર દ્વારા બોટિંગ ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

Jignesh Patel
| Edited By: | Updated on: Jan 30, 2024 | 2:44 PM

વડોદરામાં થયેલા હરણીકાંડ બાદ તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા તળાવ સાબરમતી રિવરફ્રન્ટ પર કરાવવામાં આવતા બોર્ટીંગ બાબતે તમામ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો-અમદાવાદ : દબાણ હટાવવા ગયેલી ટીમ પર થયો હુમલો, જુઓ વીડિયો

અમદાવાદ રિવર ફ્રન્ટ પર ચાલતી વોટર રાઇડ બંધ કરાવવામાં આવી છે. પર્યટકોની સુરક્ષાના કારણોસર વોટર રાઇડ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તપાસ કરાતા સાબરમતી રિવરફ્રન્ટમાં ચાલતા બોટિંગ બાબતે જરૂરી પરવાનગી લીધા વિના જ આ બોટિંગના કોન્ટ્રાક્ટર દ્વારા બોટિંગ ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આખરે અત્યાર સુધી કોર્પોરેશન સાબીરમતી રિવરફ્રન્ટ સત્તાધીશો અને પોલીસ દ્વારા આ બાબતે શા માટે ગંભીરતા દાખલામાં આવી ન હતી તે સૌથી મોટો સવાલ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
g clip-path="url(#clip0_868_265)">