પાટણ હારીજ હાઈવે પર ટ્રેલરે કારને અડફેટે લેતા સર્જાયો વિચિત્ર અકસ્માત, જુઓ CCTV વીડિયો

ટ્રેલરે હાઈવે પર કારને અડફેટે લીધી હતી અને કન્ટેનર કારની બીલકુલ પાછળ પડીને ઘસડાયું હતુ. આમ કન્ટેનર કારની ઉપર પડતા સહેજ માટે રહી ગયુ હતું. જેને લઈ મોટી જાનહાની સર્જાતી ટળી ગઈ હતી. કારને પણ ભારે નુક્સાન પહોંચ્યું હતું.કારના ચાલકને માટે જાણે કે મોત સહેજ છેટું રહી ગયું હોવાનો અહેસાસ થઈ ગયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2024 | 2:41 PM

વહેલી સવારના અરસા દરમિયાન પાટણ-હારીજ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ટ્રેલર અને એક કાર વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક ટ્રેલર બંને એક જ દિશામાં પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રેલરના ચાલકે કાબૂ ગૂમાવ્યો હોય એમ પ્રાથમિક જણાઈ રહ્યું છે. જેમાં ટ્રેલરમાં રહેલ ભારેખમ કન્ટેનર સરકીને નીચે પડ્યું હતુ.

કન્ટેનર નીચે સરકવા દરમિયાન જ એક કાર બાજુમાંથી પસાર થઈ રહી હતી. જેને ટ્રેલરે અડફેટે લીધી હતી અને કન્ટેનર કારની બીલકુલ પાછળ પડીને ઘસડાયું હતુ. આમ કન્ટેનર કારની ઉપર પડતા સહેજ માટે રહી ગયુ હતું. જેને લઈ મોટી જાનહાની સર્જાતી ટળી ગઈ હતી. કારને પણ ભારે નુક્સાન પહોંચ્યું હતું. કારના ચાલકને માટે જાણે કે મોત સહેજ છેટું રહી ગયું હોવાનો અહેસાસ થઈ ગયો હતો. કારણ કે મોત આગળ, પાછળ અને ઉપર એમ ત્રણેય બાજુ હતુ પરંતુ એ વચ્ચે તેનો આશ્ચર્યજનક બચાવ થયો હતો.

આ પણ વાંચો:  ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં નવા પાણી નહીં આવતા ચિંતા, ધરોઈ, સીપુ અને દાંતીવાડાની જાણો સ્થિતિ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">