વલસાડ : ઉપરવાસમાં વરસાદ થતા ધરમપુરમાં શંકર ધોધ સક્રિય થયો, જુઓ વીડિયો
વલસાડ: ઉપરવાસમાં વરસાદ થતા ધરમપુરમાં શંકર ધોધ સક્રિય થયો છે. ધરમપુર તાલુકાના નજીક આવેલો શંકર ધોધ સક્રિય થયો છે. ધોધની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે.
વલસાડ: ઉપરવાસમાં વરસાદ થતા ધરમપુરમાં શંકર ધોધ સક્રિય થયો છે. ધરમપુર તાલુકાના નજીક આવેલો શંકર ધોધ સક્રિય થયો છે. ધોધની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે.
ઉપરવાસમાં વરસાદને કારણે શંકર ધોધમાં નવા નીર આવ્યા છે. શંકર ધોધ ફરી સક્રિય થતા પર્યટકોનો જમાવડો પણ શરૂ થયો છે. વિલ્સન ફરવા આવતા પર્યટકો હવે શંકર ધોધની પણ મુલાકાત લેવા પહોંચી રહ્યા છે. નોંધનીય છે કે ચોમાસાની શરૂઆત સાથે દોઢ ફરી સક્રિય થયો છે. ધોધ સુંદર દ્રશ્યનું સાજન કરે છે.
Input Credit : Akshay kadam – Valsad