વલસાડ : ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો VVIP ચોર! ફ્લાઇટ અને લગ્ઝુરીયસમાં આવી કરતો હતો ચોરી, જુઓ વીડિયો
વલસાડ : અત્યાર સુધી તમે ઘણા ચોર જોયા હશે પણ ક્યારે VVIP ચોર જોયો છે ખરો ? તમારા મનમાં પણ સવાલ થતો હશે કે આવો તો વળી કેવો ચોર !!! પણ હા, વલસાડમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે.
વલસાડ : અત્યાર સુધી તમે ઘણા ચોર જોયા હશે પણ ક્યારે VVIP ચોર જોયો છે ખરો ? તમારા મનમાં પણ સવાલ થતો હશે કે આવો તો વળી કેવો ચોર !!! પણ હા, વલસાડમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે.
આ ચોર જ્યાં એક ચોર ચોરી કરવા માટે ફ્લાઇટમાં આવતો હતો.વાપીમાં 21 દિવસ પહેલા 1 લાખ રૂપિયાની ચોરી મામલે પોલીસે CCTV મેળવ્યા હતા અને આરોપીને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા.લગ્ઝુરીયસ લાઈફ જીવતા અને મહાનગરોમાં આવેલા પોષ વિસ્તારમાં ચોરી કરવા ફ્લાઈટમાં અવર જવર કરતા આરોપીનું પગેરું મેળવી 5 દિવસમાં વલસાડ LCBની ટીમે મુંબઈમાં અલગ અલગ વેશભૂષા ધારણ કરીને લગ્ઝુરીયસ લાઇફસ્ટાઇલ જીવતા ઘરફોડ ચોર રોહિત કનુભાઈ દયાભાઈ સોલંકી ઉર્ફ રોહિત ચેતન શેટ્ટી ઉર્ફ અરહાન ચેતન શેટ્ટીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. વલસાડ જિલ્લા પોલીસે આંતરરાજ્ય બહુનામધારી મુંબઇથી VVIP ચોરને ઝડપી પાડ્યો છે.
Input Credit : Akshay kadam – Valsad
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
