Vadodara Video: વડોદરામાં ટાઉન પ્લાનિંગ વિભાગની કાર્યવાહી ઇસાનીય અને તીર્થ હોસ્પિટલ સીલ કરી દેવાઈ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને એકા એક ટાઉન પ્લાનીંગ નિયમોનુ ભંગ કરનાર સામે લાલ આંખ કરી છે. ખાસ કરીને હોસ્પિટલોને પોતાના નિશાન પર લેવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા હોસ્પિટલો દ્વારા પાર્કિંગ સહિતની અનિયમિતતાને લઈ 114 જેટલી હોસ્પિટલને નોટિસો પાઠવવામા આવી હતી. પરંતુ હવે નોટિસ નહીં સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 11:45 PM

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને એકા એક ટાઉન પ્લાનીંગ નિયમોનુ ભંગ કરનાર સામે લાલ આંખ કરી છે. ખાસ કરીને હોસ્પિટલોને પોતાના નિશાન પર લેવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા હોસ્પિટલો દ્વારા પાર્કિંગ સહિતની અનિયમિતતાને લઈ 114 જેટલી હોસ્પિટલને નોટિસો પાઠવવામા આવી હતી. પરંતુ હવે નોટિસ નહીં સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરની ત્રણ હોસ્પિટલોને બુધવારે સીલ કરી દેવામાં આવી છે. જોકે હાલ તો દર્દીઓ એડમીટ હોવાને લઈ ઓપીડી વિભાગ ખુલ્લા રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Aravalli: આ શાળામાં શિક્ષિકાને મેડમ નહીં વિદ્યાર્થીઓ ‘મમ્મી’ કહીને સંબોધે છે, અનોખી રીતે બદલી દીધો માહોલ

કોર્પોરેશને નોટિસ એવી હોસ્પિટલને નોટિસો આપી છે કે, જેમના દ્વારા પાર્કિંગ સહિતની જગ્યાઓ પર દબાણ કરવામાં આવ્યુ છે. આ સિવાય ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યુ હતુ. જેને લઈ હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સિલ કરવાની કાર્યવાહીમાં આવી છે. શહેરની ઈસાનીયા અને તીર્થ હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. અગાઉ નોટિસ આપવા છતાં તેને નહીં ગણકારવાને લઈ હવે કોર્પોરેશન દ્વારા આકરી કાર્યવાહી શરુ કરવામાં આવી છે. પાર્કિગ અને પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ શહેરમાં લોકોએ પરેશાની વેઠવી પડતી હોય છે.

 વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
સ્નાતકો માટે માર્કેટીંગ ક્ષેત્રમાં 1,25,000 થી વધુ પગાર
સ્નાતકો માટે માર્કેટીંગ ક્ષેત્રમાં 1,25,000 થી વધુ પગાર
વડોદરાની SSG હોસ્પિટલ કોલ્ડરુમને લઈ ફરી વિવાદોમાં, તપાસ શરુ
વડોદરાની SSG હોસ્પિટલ કોલ્ડરુમને લઈ ફરી વિવાદોમાં, તપાસ શરુ
સ્થાનિક સત્તા મંડળ કાયદા સુધારા વિધેયકને રાજ્યપાલે આપી મંજુરી
સ્થાનિક સત્તા મંડળ કાયદા સુધારા વિધેયકને રાજ્યપાલે આપી મંજુરી
Sabarkantha: હિંમતનગરમાં 21 વર્ષનો યુવક હાર્ટએટેકથી ઘરમાંજ ઢળી પડ્યો
Sabarkantha: હિંમતનગરમાં 21 વર્ષનો યુવક હાર્ટએટેકથી ઘરમાંજ ઢળી પડ્યો