Video : વડોદરામાં 19થી વધારે કોલેરાના શંકાસ્પદ કેસ નોંધાયા, વિવિધ વિસ્તારોમાંથી લેવાયા પાણીના સેમ્પલ

ચોમાસાની શરૂઆત થતા જ પાણી જન્ય રોગચાળો વકરતો હોય છે. ત્યારે વડોદરા શહેરમાં કોલેરાએ દસ્તક દીધી છે. શહેરમાં 19થી વધારે કોલેરાના શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેના પગલે વિવિધ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2024 | 4:55 PM

ચોમાસાની શરૂઆત થતા જ પાણી જન્ય રોગચાળો વકરતો હોય છે. ત્યારે વડોદરા શહેરમાં કોલેરાએ દસ્તક દીધી છે.શહેરમાં 19થી વધારે કોલેરાના શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 5 દર્દીઓ હાલ સારવાર હેઠળ SSG હોસ્પિટલ અને જમનાબાઇ હોસ્પિટલમાં દાખલ કરાયેલા છે.

તો બીજી તરફ જે દર્દીઓ જે વિસ્તારમાંથી મળ્યા છે તે તમામ વિસ્તારોમાં પાણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. શંકાસ્પદ જણાયેલા વિસ્તારોમાં ક્લોરિનેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

કોલેરાના કેસમાં વધારો

એક તરફ પાલિકા દ્વારા પ્રિ મોન્સુની કામગીરીના નામે ફક્ત શહેરની કાંસોની સફાઈ કરવામાં આવી છે.પરંતુ તેવું પાલિકાના સત્તાધિશોને ધ્યાને નહીં આવતા શહેરમાં ઝાડા ઉલટીના કેસો સતત વધી રહ્યા છે.

હાલ તો પાલિકાના સત્તાધીશો જણાવી રહ્યા છે કે કોલેરામાંથી મુક્તિ મેળવવા અને દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે પાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર પર વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણીમાં કોન્ટમિનેશન આવતું હોવાનું પાલિકાને વારંવાર ફરિયાદ મળતી હોય છે. તેવામાં વડોદરાના કેટલાક વિસ્તારમાંથી કોલેરોના કેસમાં વધારો થયો છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">