Rajkot Video : આ વર્ષે માવઠામાં ખેડૂતોને એક પણ વખત વળતર મળ્યું નથી – કિસાન કોંગેસ નેતા પાલ આંબલિયા
રાજકોટમાં માવઠાથી થયેલ પાક નુકસાનને લઈને કિસાન કોંગેસ નેતાએ નિવેદન આપ્યુ છે. પાલ આંબલિયાએ નિવેદન આપ્યુ છે કે કમોસમી વરસાદના પગલે જીરું, ઘઉં, ચણા, રાયડો અને કેરીના પાકને મોટાપાયે નુકસાન થયુ છે. તેમજ "પાક નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરી સહાય ચુકવવામાં આવે" છે.
Rajkot : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે રાજકોટમાં માવઠાથી થયેલ પાક નુકસાનને લઈને કિસાન કોંગેસ નેતાએ નિવેદન આપ્યુ છે. પાલ આંબલિયાએ નિવેદન આપ્યુ છે કે કમોસમી વરસાદના પગલે જીરું, ઘઉં, ચણા, રાયડો અને કેરીના પાકને મોટાપાયે નુકસાન થયુ છે. તેમજ “પાક નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરી સહાય ચુકવવામાં આવે”.
“સરકાર 48 કલાકમાં સર્વે કરાવે તો સાચું નુકસાન સામે આવે” પાલ આંબલિયા જણાવ્યુ કે “ખેડૂતોને નિષ્ફળ પાક માટે વળતર મળે તેવી કોઈ યોજના અમલમાં નહીં” આ ઉપરાંત કોંગ્રેસમાં “આ વર્ષે માવઠામાં ખેડૂતોને એક પણ વખત વળતર મળ્યું નથી” તેમજ સરકાર માત્ર સર્વેના ખોટા વાયદાઓ કરે છે.
Published on: Mar 03, 2024 02:56 PM
Latest Videos
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
