AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું હવામાન : ગુજરાતના 10 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતના 10 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: May 11, 2025 | 10:23 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક સ્થળો પર કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 3 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. એટલું જ નહીં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક સ્થળો પર કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 3 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. એટલું જ નહીં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

10 જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 10 જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. 50-60 ની ઝડપે વરસાદની શક્યતા છે. મહત્તમ તાપમાન આગામી 7 દિવસમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. દક્ષિણ પશ્ચિમ થી પશ્ચિમ દિશાથી પવન ફૂંકાશે છે. તેમજ આજે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">