ભર શિયાળામાં જામશે મેઘરાજાની જમાવટ ! 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદ આગાહી, જુઓ વીડિયો

ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરામાં વરસાદ પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2023 | 4:13 PM

ગુજરાતમાં ભર શિયાળામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 24થી 28 નવેમ્બર સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે.

ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરામાં વરસાદ પડશે. તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં પણ વરસાદ થશે. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો-વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સમાં વ્યવસાયિક કામકાજના શ્રીગણેશ કરાયા, જુઓ વિડીયો

પૂર્વીય પવનોથી આવતા ભેજના કારણે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 25 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સામાન્ય બોલાચાલીમાં કેફેમાં પેટ્રોલ છાંટી લગાડી આગ- વીડિયો
સામાન્ય બોલાચાલીમાં કેફેમાં પેટ્રોલ છાંટી લગાડી આગ- વીડિયો
બોટાદ સમાચાર: રોડ પર ઉભેલા યુવકોને કારે મારી ટક્કર
બોટાદ સમાચાર: રોડ પર ઉભેલા યુવકોને કારે મારી ટક્કર
સુરેન્દ્રનગર: ગેરકાયદે સીરપ વેચાણ મુદ્દે જિલ્લાભરમાં દરોડા
સુરેન્દ્રનગર: ગેરકાયદે સીરપ વેચાણ મુદ્દે જિલ્લાભરમાં દરોડા
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં રાણીબા સહિત 6 આરોપીને જેલ હવાલે
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં રાણીબા સહિત 6 આરોપીને જેલ હવાલે
અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ, કરોડો ખર્ચ પાણીમાં
અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ, કરોડો ખર્ચ પાણીમાં
બનાસકાંઠાઃ કચેરીઓમાં સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા
બનાસકાંઠાઃ કચેરીઓમાં સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા
ઉતરાયણ પહેલા રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગનો મહત્વનો આદેશ
ઉતરાયણ પહેલા રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગનો મહત્વનો આદેશ
નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ
નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ
સિરપકાંડમાં આરોગ્ય વિભાગે બે હોસ્પિટલને ફટકારી છે નોટિસ
સિરપકાંડમાં આરોગ્ય વિભાગે બે હોસ્પિટલને ફટકારી છે નોટિસ
બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ
બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ
g clip-path="url(#clip0_868_265)">