વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સમાં વ્યવસાયિક કામકાજના શ્રીગણેશ કરાયા, જુઓ વિડીયો
સુરત : સુરત ડાયમંડ બુચમાં આજથી અનેક ઓફિસોની થઈ શરૂઆત થઇ છે. મુંબઈના અનેક વેપારીઓ અને કંપનીઓ સુરતમાં પોતાની ઓફિસ શરૂ કરી છે. આજથી વિધિવત રીતે સુરત ડાયમંડ બુસમાં અનેક વેપારીઓ શિફ્ટ થયા છે.
સુરત : સુરત ડાયમંડ બુર્સ માં આજથી અનેક ઓફિસોની થઈ શરૂઆત થઇ છે. મુંબઈના અનેક વેપારીઓ અને કંપનીઓ સુરતમાં પોતાની ઓફિસ શરૂ કરી છે. આજથી વિધિવત રીતે સુરત ડાયમંડ બુસમાં અનેક વેપારીઓ શિફ્ટ થયા છે.
આગામી દિવસોમાં કાર્યરત ઓફિસોની સંખ્યામાં વધારો થશે. અમુક ઓફિસોમાં ફર્નિચર કામ ચાલુ હોવાથી આવનારા 15 થી 20 દિવસમાં શિફ્ટિંગ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં બનેલી દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગની અંદરનો નજારો પણ તેની વ્યાખા જેવો ભવ્ય છે. આ ઈમારત બહારથી એટલી જ સુંદર છે જેટલી અંદરથી છે.
આ વિશાળ આ ઈમારત કુલ 67 લાખ ચોરસ ફૂટમાં બનાવવામાં આવી છે. તેના નિર્માણથી તે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
Latest Videos
Latest News