Loksabha Election 2024 : ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ વિરોધના સૂર ઉઠ્યા, અનેક જગ્યાએ આંતરિક વિખવાદ

ભાજપે લોકસભા ચૂંટણી માટે તમામ 26 ઉમેદવારના નામની તો જાહેરાત કરી દીધી છે, જો કે બીજી તરફ ઉમેદવારોના નામની જાહેરાત બાદ ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવી રહ્યો છે. અલગ અલગ બેઠક પર ભાજપના આગેવાનો-કાર્યકરો વિરોધ દર્શાવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2024 | 12:45 PM

ભાજપે લોકસભા ચૂંટણી માટે તમામ 26 ઉમેદવારના નામની તો જાહેરાત કરી દીધી છે, જો કે બીજી તરફ ઉમેદવારોના નામની જાહેરાત બાદ ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવી રહ્યો છે. અલગ અલગ બેઠક પર ભાજપના આગેવાનો-કાર્યકરો વિરોધ દર્શાવી રહ્યા છે.

ચાર અલગ અલગ બેઠક પર ભાજપમાં ચાલી રહેલા વિવાદની ઘટનાઓ સામે આવી છે. અરવલ્લીમાં ભીખાજીની ટિકિટ કપાતા જ સમર્થકોમાં રોષ ફાટ્યો છે. મેઘરજમાં હજારો કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા, તો બીજી તરફ મેઘરજ અને માલપુરમાં 2 હજાર ભાજપના કાર્યકરોએ રાજીનામુ ધરી દીધુ હતુ.

આ પણ વાંચો- મહેસાણા ભાજપના ઉમેદવાર હરી પટેલના નારણ પટેલે કર્યા ભરપેટ વખાણ, જુઓ

આ તરફ પોરબંદર બેઠક પર પણ આયાતી ઉમેદવારોના વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. તપાસમાં ખુલાસો થયો કે ભાજપના જ કાર્યકરે મનસુખ માંડવિયા અને લલિત વસોયાના વિરૂદ્ધમાં બેનર લગાવ્યા હતા, તો સુરેન્દ્રનગર બેઠક પર પણ ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાનો વિરોધ થઇ રહ્યો છે. માગ છે કે તળપદા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. આ તરફ વલસાડમાં પણ ધવલ પટેલના વિરૂદ્ધમાં પત્ર વાયરલ થયો છે…ધવલ પટેલનો આરોપ છે કે વાયરલ પત્ર કોંગ્રેસના ષડયંત્રનો ભાગ છે.

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">