આજનું હવામાન : ગુજરાત પર ફરી વાવાઝોડાનું સંકટ ! આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં ક્યાં વરસાદ પડી શકે છે. આ સાથે આગામી દિવસોમાં ગુજરાતમાં વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે.