આજનું હવામાન : ગુજરાતવાસીઓ હવે સ્વેટર અને ટોપી તૈયાર રાખજો, આ તારીખથી કડકડતી ઠંડીની આગાહી, જુઓ Video

રાજ્યમાં ઠંડીને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના કેટલા જિલ્લાઓમાં કડકડતી ઠંડીની આગાહી કરી છે.

| Updated on: Nov 10, 2024 | 7:48 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, ખેડા, મહીસાગર, નર્મદા, સુરત, વલસાડ, તાપી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ

આજે નવસારી, રાજકોટ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં પણ 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ આજે અમરેલી, ભરૂચ, બોટાદ, જુનાગઢ, મોરબી સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવુ અનુમાન લગાવવામાં આવ્યુ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, ભરૂચ, બોટાદ, મોરબી, રાજકોટ, નવસારી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ તરફ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, મહેસાણા, નર્મદા,સાબરકાંઠા, તાપી સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

અંબાલાલ પટેલે કરી ઠંડીને લઈને આગાહી

બીજી તરફ રાજ્યમાં ઠંડીને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઠંડીની શરૂઆત થવાની સંભાવના છે. 22 ડિસેમ્બર પછી ભારે ઠંડી પડવાની શક્યતા છે. 22 ડિસેમ્બર પછી મહત્તમ તાપમામ 34 થી 35 ડીગ્રી રહેશે.17થી 20 નવેમ્બર સુધી અરબી સમુદ્રમાં લો પ્રેસર બનવાની શકયતા છે. લો પ્રેસર સક્રિય થતાં રાજ્યમાં માવઠું પડવાની શકયતા છે.

Follow Us:
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
g clip-path="url(#clip0_868_265)">