Valsad : મુંબઈથી સુરત તરફ જઈ રહેલા ટ્રકમાં લાગી આગ, ટ્રાફિક જામ સર્જાયો, જુઓ Video
વલસાડ જિલ્લાના પારડીમાં મુંબઈથી સુરત તરફ જઈ રહેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી.થોડી જ વારમાં આગે ભીષણ સ્વરુપ ધારણ કરી લીધુ હતુ. ડ્રાયવરે સમય સૂચકતા રાખીને ટ્રકમાંથી છલાંગ લગાવી દીધી હતી.જેના કારણે તેનો જીવ બચી ગયો હતો.
વલસાડ જિલ્લામાં પારડીમાં આવેલા નેશનલ હાઇવે પર એક ચાલતા ટ્રકમાં અચાનક જ આગ ભભુકી ઉઠી હતી. થોડી જ વારમાં આખો ટ્રક આગની ચપેટમાં આવી ગયો હતો. જો કે ટ્રકના ડ્રાયવરે સમય સૂચકતા દાખવતા તેનો જીવ બચી ગયો હતો.
આ પણ વાંચો-સાબરડેરી ચૂંટણીઃ ગાય, ભેંસ કે બકરી નહીં તોય દૂધ મંડળીમાં સભાસદ! પૂર્વ ચેરમેન સામે તપાસની માંગ કરાઈ
વલસાડ જિલ્લાના પારડીમાં મુંબઈથી સુરત તરફ જઈ રહેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી.થોડી જ વારમાં આગે ભીષણ સ્વરુપ ધારણ કરી લીધુ હતુ. ડ્રાયવરે સમય સૂચકતા રાખીને ટ્રકમાંથી છલાંગ લગાવી દીધી હતી.જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. આગની ઘટના અંગે તાત્કાલિક પારડી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર જવાનોએ સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગના કારણે ટ્ર્કને મોટુ નુકસાન પહોંચ્યુ હતુ.
Latest Videos
Latest News