Rajkot Video : રાજકોટ કોંગ્રેસમાં ટિકિટ માટે જોવા મળ્યો કકળાટ, અલગ અલગ નામોને લઈને ખેંચતાણ

રાજકોટ બેઠક પર કોંગ્રેસમાં ઉમેદવારને લઇને કોકડું ગુચવાયું છે. કડવા પાટીદાર ઉમેદવારપુરુષોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસ કોને મેદાને ઉતારશે તે મોટો સવાલ છે.જો કે અત્યારે પરેશ ધાનાણી, હિતેષ વોરા અને વિક્રમ સોરાણીના નામ ચર્ચામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2024 | 3:58 PM

રાજકોટ બેઠક પર કોંગ્રેસમાં ઉમેદવારને લઇને કોકડું ગુચવાયું છે. કડવા પાટીદાર ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસ કોને મેદાને ઉતારશે તે મોટો સવાલ છે.જો કે અત્યારે પરેશ ધાનાણી, હિતેષ વોરા અને વિક્રમ સોરાણીના નામ ચર્ચામાં આવ્યા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ જૂથ વિક્રમ સોરાણીના સમર્થનમાં છે. મહેશ રાજપૂત-હેમાંગ વસાવડા સહિતના જૂથ વિક્રમ સોરાણીના વિરોધમાં આવે છે.

એક જૂથ ઓબીસી-લેઉવા પટેલના બદલે સુવર્ણ સમાજને ટિકિટ આપવામાં આવે તેવી માગ કરી છે. તેમજ લેઉવા પટેલ સમાજમાંથી રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેષ વોરાનું નામ ચર્ચામાં આવે છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ પરેશ ધાનાણીનું નામ પણ ચર્ચામાં છે. દર વખતની જેમ કોંગ્રેસમાં ટિકિટનો કકળાટ જોવા મળી રહ્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
g clip-path="url(#clip0_868_265)">