સુરત : માંગરોળના મોટા બોરસરા પાસે ટ્રક પલટી, ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ, જુઓ વીડિયો

સુરત: માંગરોળના મોટા બોરસરા પાસે ટ્રક પલટી જવાની ઘટના બની છે. આ ઘટનામાં ટ્રક ચાલકનો સદનસીબે આબાદ બચાવ થયો છે જોકે ઘટનાના પગલે માર્ગ પર વાહનોની અવર-જ્વર અટકી ગઈ હતી.

Baldev Suthar
| Edited By: | Updated on: Jul 04, 2024 | 9:28 AM

સુરત: માંગરોળના મોટા બોરસરા પાસે ટ્રક પલટી જવાની ઘટના બની છે. આ ઘટનામાં ટ્રક ચાલકનો સદનસીબે આબાદ બચાવ થયો છે જોકે ઘટનાના પગલે માર્ગ પર વાહનોની અવર-જ્વર અટકી ગઈ હતી.

બોરસરા ગામ પાસે વળાંક લેવા જતા ટ્રક રોડની સાઇડમાં ઉતરી ગઇ હતી. રસ્તાની બાજુમાં ખાડો હોવાથી ટાયર ફસાયું હતું. ભારેખમ ટ્રક પસાર થવાથી માટી દબાઈ હતી.

ટાયર ખાડામાં ઉતર્યા બાદ વાહન બેકાબુ બનતા આખી ટ્રક પલટી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા.અકસ્માતના પગલે પગલે માર્ગ પર વાહનોની અવર-જ્વર અટકી ગઈ હતી.

આ પણ વાંચો : Share Market Opening Bell : સતત બીજા દિવસે સેન્સેક્સની 80000 ઉપર શરૂઆત, નવા રેકોર્ડ પણ સર્જાયા

Follow Us:
અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટીંગ, મોટી કુંકાવાવમાં રસ્તા પર વહી નદીઓ

ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો

રાજ્યમાં 47 તાલુકામાં પડ્યો નોંધપાત્ર વરસાદ, ગીરસોમનાથમા ખાબક્યો 5 ઈંચ

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી, ચાંદીપુરા વાઇરસને લઈ સજ્જ

પાકિસ્તાનથી આવેલા એક પત્રએ લાવી દીધા અનેક પરિવારોની આંખમાં આંસુ઼

ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવા રબારીથી ભાજપના જ ડિરેક્ટરોમાં અસંતોષ

દેવભૂમિદ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ

ચોમેર વિરોધ બાદ ગુજરાત સરકારે GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી ઘટાડી

ચાંદીપુરાનો કહેર, મેઘરજના 3 વર્ષના બાળકનું હિંમતનગર સિવિલમાં મોત

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા વકર્યો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા વકર્યો
g clip-path="url(#clip0_868_265)">