સુરત : આવતીકાલે સુરતવાસીઓએ પાણી કાપનો સામનો કરવો પડશે,જુઓ વિડીયો

સુરત : આવતીકાલે 21 નવેમ્બરે શહેરના અનેક વિસ્તારમાં પાણી કાપનો લોકોએ સામનો કરવો પડશે. મેઇન્ટનેસ કારણોસર 15 લાખ લોકોને પાણી માટે મુશ્કેલી વેઠવી પડશે. સુરતીલાલાઓએ કરકસરથી પાણીનો ઉપયોગ કરવો પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2023 | 6:43 PM

સુરત : આવતીકાલે 21 નવેમ્બરે શહેરના અનેક વિસ્તારમાં પાણી કાપનો લોકોએ સામનો કરવો પડશે. મેઇન્ટનેસ કારણોસર 15 લાખ લોકોને પાણી માટે મુશ્કેલી વેઠવી પડશે. સુરતીલાલાઓએ કરકસરથી પાણીનો ઉપયોગ કરવો પડશે.

ઉધના ઝોન-એ, વરાછા, લિબાયત, સેન્ટ્રલ અને કતારગામ ઝોનને અસર થશે તેમ સૂત્રો તરફથી જણાવવામાં આવ્યું છે. ખટોદરા જળ વિતરણ મથકની ઓવરહેડ ટાંકીમાંથી નીચે ઉતરતી અને બહાર જતી લાઈનમાં રિપેરીંગની કામગીરી કરવામાં આવશે. સવારે 9 થી રાત્રે 12 વાગ્યા સુધી કામ ચાલશે. આ ઉપરાંત 22 નવેમ્બરે  પણ ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવશે.

આ પણ વાંચો : ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે 156 ઘીના ડબ્બાની સુખડી ભગવાનને અર્પણ કરી અનોખી માનતા પૂર્ણ કરી, જુઓ વિડીયો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">