સુરત : પાવર કટની સમસ્યાથી કંટાળેલા લોકો ગાદલા ગોદડા સાથે જીઇબી કચેરી પહોંચ્યા, જુઓ વીડિયો
સુરત : પાવર કટની સમસ્યાથી કંટાળીને સમ્રાટ સોસાયટીના રહીશો મોડી રાત્રે જીઇબી કચેરી પહોંચ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. વીજ કંપનીની કચેરીમાં લોકોએ ધામા નાખ્યા હતા.
સુરત : પાવર કટની સમસ્યાથી કંટાળીને સમ્રાટ સોસાયટીના રહીશો મોડી રાત્રે જીઇબી કચેરી પહોંચ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. વીજ કંપનીની કચેરીમાં લોકોએ ધામા નાખ્યા હતા.
પાવર કટના વિરોધમાં ગાદલા ગોદડા સાથે જીઇબી કચેરી પહોંચ્યા હતા. સમસ્યા હલ જરવામાં તંત્રના અખાડાથી સ્થાનિકો રોષે ભરાયા હતા. વારંવારની રજૂઆત ધ્યાને લેવામાં ન આવતા લોકો વીજ કંપનીની કચેરીએ ધસી ગયા હતા.
શહેરના પુણાગામ વિસ્તારની સોસાયટીઓના રહીશો ગાદલા ગોદડા સાથે પહોંચ્યા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપની યોગીચોક પેટા વિભાગીય કચેરી ખાતે થાળી વગાડીને પણ વિરોધ કરાયો હતો.
આ પણ વાંચો : સુરત વીડિયો : ગુજરાતમાં વર્ષ 2021થી 2024 સુધીમાં ડ્રગ્સના 1786 કેસ કરાયા : હર્ષ સંઘવી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા