સુરત : ભાજપનાં પત્રિકાકાંડમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહની હકાલપટ્ટી, જુઓ વીડિયો

સુરત : ભાજપમાં પત્રિકાકાંડમાં વધુ એક નામ સામે આવ્યું છે. પત્રિકાકાંડમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ પાસેથી રાજીનામું લઈ લેવાયું છે.મામલામાં વિવાદમાં સપડાયેલા ભાજપના નેતાએ પત્રિકા તૈયાર કરાવી હતી.  

Baldev Suthar
| Edited By: | Updated on: Feb 07, 2024 | 11:42 AM

સુરત : ભાજપમાં પત્રિકાકાંડમાં વધુ એક નામ સામે આવ્યું છે. પત્રિકાકાંડમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ પાસેથી રાજીનામું લઈ લેવાયું છે.મામલામાં વિવાદમાં સપડાયેલા ભાજપના નેતાએ પત્રિકા તૈયાર કરાવી હતી.

સૂત્રો અનુસાર  ધનેશ શાહે ભાજપના જ આગેવાનો વિરુદ્ધની પત્રિકા તૈયાર કરીને પક્ષના અન્ય આગેવાનોને મોકલી હતી. આ વિવાદિત  મામલો સામે આવતા જ તેમનું રાજીનામું લઈ લેવાયું છે.  ધનેશ શાહ  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે. ધનેશ શાહ સીસીટીવીનાં ફૂટેજમાં દેખાય બાદ તેમનો ભાંડો ફૂટ્યો હતો.

આખા મામલાની સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ખાનગી રાહે તપાસ કરવામાં આવી છે. અધ્યક્ષ પદ સાથે સભ્ય તરીકેથી પણ રાજીનામું લઈ હકાલપટ્ટી કરવામાં આવી છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">