Kheda Video : કપડવંજમાં SMCના દરોડા, મીના બજારમાંથી ઝડપાયો લાખો રુપિયાનો દારુ, 3 આરોપીની ધરપકડ
ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ખેડાના કપડવંજમાં SMCએ દરોડા પાડીને દારુ ઝડપાયો છે. 4.99 લાખની દારુની 2 હજારથી વધુ બોટલ જપ્ત કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ખેડાના કપડવંજમાં SMCએ દરોડા પાડીને દારુ ઝડપાયો છે. 4.99 લાખની દારુની 2 હજારથી વધુ બોટલ જપ્ત કરવામાં આવ્યો છે. કપડવંજના મીના બજારના બારોટ વાડામાં દારુનો ઝડપાયો છે. કુલ 6.30 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે 4 શખ્સો વોન્ટેડ જાહેર કર્યા છે. SMC દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ આ અગાઉ સુરતના ભેસ્તાનની સાઈ રાજ રેસીડેન્સીમાંથી દારુનો જથ્થો ઝડપાયો હતો. પાર્ક કરેલી કારની તપાસમાં 71 હજારનો દારુનો જથ્થો ઝડપાયો હતો. દારુની અલગ -અલગ બ્રાન્ડની 572 બોટલ જપ્ત કરવામાં આવી હતી.
Latest Videos
