અમદાવાદના સનાથલમાં કાર પલટી જવાનો વીડિયો થયો વાયરલ
અમદાવાદના સનાથલમાં કાર પલટી જવાનો વીડિયો વાયરલ થયો છે. એક અઠવાડિયા પહેલા આ ઘટના બની હતી. જેના CCTV વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગોકુલધામ સોસાયટી પાસેનો હોવાનું સામે આવ્યુ છે.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. અમદાવાદના સનાથલમાં કાર પલટી જવાનો વીડિયો વાયરલ થયો છે. એક અઠવાડિયા પહેલા આ ઘટના બની હતી. જેના CCTV વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો ગોકુલધામ સોસાયટી પાસેનો હોવાનું સામે આવ્યુ છે. કારચાલક મહિલાનો અકસ્માતની ઘટનામાં આબાદ બચાવ કરવામાં આવ્યો છે.
બીજી તરફ સુરતમાં પણ અકસ્માતની ઘટના બની છે. સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો છે. જેમાં અકસ્માતમાં અનેક બાળકો ઈજાગ્રસ્ત થયા છે. માંડવીના ઉશ્કેર ગામ નજીક અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં બસ ચાલક સહિત 10 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે.
Latest Videos

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
