Junagadh : આવતીકાલે તમામ શાળાઓમાં રહેશે રજા, ભારે વરસાદની આગાહીને પગલે લેવાયો નિર્ણય

ભારે વરસાદની આગાહીને પગલે જુનાગઢમાં આવતીકાલે તમામ શાળાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પગલે તમામ શાળાઓમાં રજાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો સરકારી સ્ટાફને હેડકવાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યા છે.

| Updated on: Jul 01, 2024 | 9:55 PM

ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી 48 કલાક મેઘરાજા મૂશળધાર વરસશે તેવી હવામાન વિભાગની આગાહી છે. ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે જુનાગઢમાં આવતીકાલે તમામ શાળાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા રહેશે.

વિદ્યાર્થીઓની સુરક્ષાને પગલે તમામ શાળાઓમાં રજાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો સરકારી સ્ટાફને હેડકવાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદી સીઝનમાં પ્રથમ વખત એક સાથે 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે અને બીજા 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તેથી ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઇ શકે છે.

Follow Us:
આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ ? હવામાન વિભાગે કરી આગાહી
આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ ? હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત સરકારની જાહેરાત, 24700 શિક્ષકોની કરાશે ભરતી
ગુજરાત સરકારની જાહેરાત, 24700 શિક્ષકોની કરાશે ભરતી
ભવ્ય શોભાયાત્રા સાથે નિજમંદિરે લવાયું મામેરું
ભવ્ય શોભાયાત્રા સાથે નિજમંદિરે લવાયું મામેરું
ડાકોરમાં 3 મહિના પહેલા લોકાર્પણ કરેલા બ્રિજમાં પડ્યા મસમોટા ગાબડા
ડાકોરમાં 3 મહિના પહેલા લોકાર્પણ કરેલા બ્રિજમાં પડ્યા મસમોટા ગાબડા
રાજકોટ અગ્નિકાંડ મામલે પહેલી પરમીશનથી ઘટનાના સુધીનો રિપોર્ટ તૈયાર
રાજકોટ અગ્નિકાંડ મામલે પહેલી પરમીશનથી ઘટનાના સુધીનો રિપોર્ટ તૈયાર
ભ્રષ્ટ સાગઠીયાને કસ્ટડીમાં મળવાની BJP નેતા રમેશ રુપાપરાને કેમ જરૂર પડી
ભ્રષ્ટ સાગઠીયાને કસ્ટડીમાં મળવાની BJP નેતા રમેશ રુપાપરાને કેમ જરૂર પડી
તાજપુરમાં વીજ કરંટ લાગતા યુવક ઘરમાંજ ઢળી પડ્યો, પ્રાંતિજમાં બીજી ઘટના
તાજપુરમાં વીજ કરંટ લાગતા યુવક ઘરમાંજ ઢળી પડ્યો, પ્રાંતિજમાં બીજી ઘટના
બનાસકાંઠાઃ આકાશી તાંડવથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા, પાક ધોવાઈ ગયો, જુઓ
બનાસકાંઠાઃ આકાશી તાંડવથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા, પાક ધોવાઈ ગયો, જુઓ
લીમડી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
લીમડી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
પગથીયા પર ખળ ખળ વહેતા પાણીના રમણીય દ્રશ્યો Videoમાં જુઓ
પગથીયા પર ખળ ખળ વહેતા પાણીના રમણીય દ્રશ્યો Videoમાં જુઓ
g clip-path="url(#clip0_868_265)">