AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં વકર્યો રોગચાળો, મહાનગરપાલિકાએ ફોગિંગની કામગીરી શરુ કરી, જુઓ વીડિયો

રાજકોટમાં વકર્યો રોગચાળો, મહાનગરપાલિકાએ ફોગિંગની કામગીરી શરુ કરી, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2023 | 4:10 PM
Share

ઠંડી-ગરમીના મિશ્ર વાતાવરણમાં ગુજરાતમાં રોગચાળો વકરી રહ્યો છે. રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાનો કેર જોવા મળી રહ્યો છે. ત્યારે મનપાએ ઉગતા જ રોગચાળાને ડામવાની કવાયત શરૂ કરી છે.

ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરુઆત થઇ ગઇ છે. જો કે બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે. ઠંડી-ગરમીના મિશ્ર વાતાવરણમાં ગુજરાતમાં રોગચાળો વકરી રહ્યો છે. રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાનો કેર જોવા મળી રહ્યો છે. ત્યારે મનપાએ ઉગતા જ રોગચાળાને ડામવાની કવાયત શરૂ કરી છે.

આ પણ વાંચો-નર્મદા : ભાજપની આંતરિક ખેંચતાણ સપાટી પર આવી, ધારાસભ્ય દર્શના દેશમુખે મંચ પરથી ઉભરો ઠાલવ્યો

રાજકોટમાં એરપોર્ટ રોડ પર આવેલા અમરજીતનગર સોસાયટીમાં ફોગિંગ કરવામાં આવ્યુ હતુ. રાજકોટમાં ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. ચાલુ વર્ષે ડેન્ગ્યૂના કુલ 171 અને ચિકનગુનિયાના 67 કેસ નોંધાયા છે. ત્યારે મનપાએ પણ મચ્છરના લારવા અને પોરા શોધવાની કામગીરી શરૂ કરી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">