Patan: રાજ્યસભાના સાંસદના સન્માન સમારોહ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા, જુઓ Video

પાટણમાં રાજ્યસભાના સાંસદ સભ્ય બાબુભાઈ દેસાઈનો સન્માન સમારોહ યોજાયો હતો. રાજ્યસભા માટે ભાજપ તરફથી બાબુભાઈ દેસાઈની પસંદગી કરવામાં આવી હતી. આમ બક્ષીપંચ સમાજમાંથી આવતા બાબુભાઈને સાંસદસભ્ય તરીકે તક મળી છે. જેને લઈ તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સન્માન સમારોહમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રપટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2023 | 6:39 PM

પાટણમાં રાજ્યસભાના સાંસદ સભ્ય બાબુભાઈ દેસાઈનો સન્માન સમારોહ યોજાયો હતો. રાજ્યસભા માટે ભાજપ તરફથી બાબુભાઈ દેસાઈની પસંદગી કરવામાં આવી હતી. આમ બક્ષીપંચ સમાજમાંથી આવતા બાબુભાઈને સાંસદસભ્ય તરીકે તક મળી છે. જેને લઈ તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સન્માન સમારોહમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રપટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજ્ય સરકારના પ્રધાન, ધારાસભ્યો અને પૂર્વ પ્રધાન સહિત સ્થાનિક ઉત્તર ગુજરાતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરમાં સફાઈ મહાઅભિયાનનો કરાયો પ્રારંભ, 6 દિવસ મોટી મશીનરીઓ વડે સ્વચ્છતા હાથ ધરાશે, જુઓ Video

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતમાં હોવાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશેષ યાદ આજના દિવસે કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યમાં મુખ્યપ્રધાન કાળના સાશનની યાદ અપાવી હતી. નરેન્દ્ર મોદીએ આજના દીવસે જ 2001 માં મુખ્યપ્રધાન પદ સંભાળ્યુ હતુ. જે વાતને 22 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. ઉત્તર ગુજરાતમાંથી બક્ષીપંચ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO
વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ
અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
g clip-path="url(#clip0_868_265)">