સુરતની નવરાત્રીમાં 'સરકારી' ગીત પર કિંજલ દવેએ કર્યો જબરદસ્ત ડાન્સ

14 Oct, 2024

સુરતની યશ્વી નવરાત્રીમાં 9 દિવસ કિંજલ દવે એ ધૂમ મચાવી હતી.

ખેલૈયાઓ વિશાળ ડોમમાં ગરબે ઘૂમ્યા હતા.

ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓની ભીડ આ નવરાત્રીમાં ઉમટી હતી.

ખાસ કરીને આ દરમ્યાન સિંગર કિંજલ દવેનો પહેરવેશ પણ ખાસ હતો.

આ દરમ્યાન કિંજલ દવેએ ડાકલા ગાયને પણ ખેલૈયાઓને ગરબે ઘુમાવ્યા હતા.

ખાસ કરીને હાલનુ ટ્રેન્ડિંગ સોંગ સરકારીના ટયુન પર પણ  કિંજલ દવેના જબરદસ્ત મૂવ્સ જોવા મળ્યા હતા.

ખાસ કરીને હાલનુ ટ્રેન્ડિંગ સોંગ સરકારીના ટયુન પર પણ પણ કિંજલ દવેના જબરદસ્ત મૂવ્સ જોવા મળ્યા હતા.

સુરતના આ સ્ટેજ પર કિંજલ દવેની અનોખી સટાઈલ જોવા મળી હતી.