Rajkot: RMCએ લીધેલા કપાસિયા તેલના નમૂના થયા ફેલ, કપાસિયા તેલમાં પામોલીન તેલની ભેળસેળ, જુઓ Video

રાજકોટમાં ખાદ્યતેલમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. RMCએ લીધેલા કપાસિયા તેલના નમૂના ફેલ થયા છે. કપાસિયા તેલમાં પામોલીન તેલની ભેળસેળનો ખુલાસો થયો છે. લેબોરેટરી તપાસમાં કપાસિયા તેલમાં ભેળસેળ હોવાનું ખુલ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 9:06 PM

Rajkot: હળદર નકલી, મરી-મસાલા નકલી, વરીયાળી અને જીરુ પણ નકલી. ગોળ અને પનીરના નમૂના પણ ફેલ. જોકે હવે તો ખાદ્યતેલ પણ અખાદ્ય હોવાનું સામે આવ્યું છે. લોકો માટે હવે સવાલ એ છે કે, ખાવું તો ખાવું શું? ગૃહિણીઓ ઘી-તેલથી માંડીને મસાલા અને ખાદ્ય પદાર્થોનો વિશેષ ઉપયોગ કરતી હોય છે. પણ નકલીનો વેપાર કરનારા લેભાગુ તત્વો લોકોના આરોગ્ય સાથે ખતરનાક ખેલ ખેલી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હવે ખાદ્યતેલમાં પણ ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ કોર્પોરેશને લીધેલા કપાસિયા તેલના નમૂના ફેલ થયા છે.

આ પણ વાંચો :  રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજ પર ગાબડું પડવા મુદ્દે Tv9ના અહેવાલની અસર અધિકારીઓએ સમારકામ કરવા આપી બાંહેધરી, જુઓ Video

કપાસિયા તેલમાં પામોલીન તેલની ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતાં હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય અધિકારીનું કહેવું છે કે લેભાગુ તત્વો વધુ પૈસા કમાવવાની લ્હાયમાં ખાદ્ય તેલમાં ભેળસેળ કરી નફો કમાય છે. એટલું જ નહીં આ તેલથી બનેલી વસ્તુ ખાવાથી હ્યદયની બીમારી થતી હોવાનો પણ દાવો કર્યો છે તો બીજી તરફ આવા લેભાગુ તત્વો સામે કોર્પોરેશનની આરોગ્ય ટીમ આગામી દિવસોમાં પણ તપાસ કરતી રહેશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
g clip-path="url(#clip0_868_265)">