Rajkot Rain : ધોધમાર વરસાદના પગલે જેતપુરના ખીરસરા ગામે કોઝવે પર ફરી વળ્યું નદીનું પાણી, જુઓ Video
રાજકોટના જેતપુરમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નદી નાળા છલકાયા છે. ધોધમાર વરસાદને કારણે જેતપુરના ખીરસરા ગામે કોઝવે પાણીમાં ડૂબ્યો છે. કોઝવે પર નદીના પાણી ફરી વળતા વાહનચાલકો અને લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતાં ખીરસરાથી વાડસડા જવાના રસ્તાને બંધ કરવામાં આવ્યો છે.
Rajkot : રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યાં રાજકોટના જેતપુરમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નદી નાળા છલકાયા છે. ધોધમાર વરસાદને કારણે જેતપુરના ખીરસરા ગામે કોઝવે પાણીમાં ડૂબ્યો છે. કોઝવે પર નદીના પાણી ફરી વળતા વાહનચાલકો અને લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતાં ખીરસરાથી વાડસડા જવાના રસ્તાને બંધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Rajkot : વોકળાનો સ્લેબ તૂટવાની ઘટનામાં મોટો ખુલાસો, ભારે મશીનરી મુકવાને પગલે સ્લેબ તૂટ્યો હોવાનું અનુમાન, જુઓ Video
તો આજે ખેડા પંથકમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. ભાદરવી પૂનમના દિવસે જ ડાકોર મંદિર જળમગ્ન થયુ છે. ડાકોરમાં ધોધમાર વરસાદના કારણે મંદિર નજીકની દુકાનોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે પાણી ભરાતા દર્શનાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કલાકો સુધી વીજળી પણ ગુલ રહી છે. ડાકોર ઉપરાંત ઠાસરા, ગળતેશ્વર, સેવલિયામાં પણ ભારે વરસાદ વરસ્યો છે.
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
