AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot Breaking Video : આજી ડેમ વિસ્તારમાં લોકોને આંખ, ગળામાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડતા તંત્ર થયુ દોડતું

રાજકોટના આજી ડેમ વિસ્તારમાં અચાનક જ લોકોને આંખ, ગળામાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. આજી ડેમ વિસ્તારમાં એમોનિયાના વેસ્ટના કારણે લોકોને આંખ, ગળામાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાનું સામે આવ્યુ છે. તો આ તરફ સ્થાનિક લોકોએ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતા તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યુ હતુ.

Rajkot Breaking Video : આજી ડેમ વિસ્તારમાં લોકોને આંખ, ગળામાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડતા તંત્ર થયુ દોડતું
Rajkot
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 11:28 AM
Share

Rajkot : રાજકોટના આજી ડેમ વિસ્તારમાં અચાનક જ લોકોને આંખ, ગળામાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. આજી ડેમ વિસ્તારમાં એમોનિયાના વેસ્ટના કારણે લોકોને આંખ, ગળામાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાનું સામે આવ્યુ છે.

તો આ તરફ સ્થાનિક લોકોએ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતા તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યુ હતુ.

આ પણ વાંચો : Rajkot : જામકંડોરણામાં જયેશ રાદડિયાનો હુંકાર, પેઢી બદલી પણ વિરોધીઓ એના એ જ છે, હિંમત હોય તો મેદાનમાં આવો

માંડા ડુંગર નજીક પરશુરામ ઇન્ડસ્ટ્રીઝ પાછળ આ પ્રકારની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ડેપ્યુટી કલેક્ટર, ફાયર બ્રિગેડ, જીપીસીબી બોર્ડ, 108 એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર અત્યારે સ્થિતિ નિયંત્રણમાં છે.

GPCB દ્વારા આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

આજી ડેમ નજીક પરશુરામ ઇન્ડસ્ટ્રીઝ પાછળ કેમિકલ વેસ્ટ મળવાની ઘટના બની છે. જેના પગલે આજી ડેમ નજીકના વિસ્તારમાં લોકોને આંખ, ગળામાં બળતરા થઈ હતી. આ ઉપરાંત લોકોને શ્વાસ લેવામાં પણ હાલાકી થઈ રહી હતી. જેના પગલે GPCB દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે. GPCB દ્વારા એમોનિયા કેમિકલ વેસ્ટ કોણ નાખી ગયુ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. કેમિકલ વેસ્ટના નમૂના લેવામાં આવ્યા છે. GPCB દ્વારા આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">