Rajkot: 3 વર્ષમાં ભારત વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બનશે, વિદેશ પ્રધાન એસ જયશંકરે આપ્યુ નિવેદન, જુઓ Video

વિદેશમંત્રી એસ જયશંકર ગુજરાતની મુલાકાતે છે. ગઇકાલે સુરતની મુલાકાત બાદ આજે તેમણે રાજકોટની મુલાકાત લીધી. રાજકોટમાં તેમણે પ્રમુખસ્વામી હોલ ખાતે ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન આપનારા બૌદ્ધિકો સાથે સંવાદ કર્યો. બૌદ્ધિક સંવાદમાં તાજેતરમાં ભારતે કરેલા વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2024 | 1:49 PM

વિદેશમંત્રી એસ જયશંકર ગુજરાતની મુલાકાતે છે. ગઈકાલે સુરતની મુલાકાત બાદ આજે તેમણે રાજકોટની મુલાકાત લીધી. રાજકોટમાં તેમણે પ્રમુખસ્વામી હોલ ખાતે ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન આપનારા બૌદ્ધિકો સાથે સંવાદ કર્યો. બૌદ્ધિક સંવાદમાં તાજેતરમાં ભારતે કરેલા વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી.

રાજકોટમાં વિદેશ પ્રધાન એસ જયશંકરે નિવેદન આપ્યુ કે અમૃતકાળમાં ભારત વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે. વિકસીત ભારતને બનાવવા આપણે પરીશ્રમ કરવો પડશે. આપણા શાસકોને સમર્થન આપવું જોઇએ. દુનિયામાં ભારતની છબી બની હોય તો તેમાં ગુજરાતીઓનો ફાળો છે.

આ પણ વાંચો-ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા ખુદ મુખ્યમંત્રી મેદાનમાં, ગાંધીનગરમાં યોજી બેઠક, જુઓ Video

વિદેશ પ્રધાને જણાવ્યુ કે એવો કોઇ દેશ નથી જ્યાં ગુજરાતી ન વસતા હોય. બે-ત્રણ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજા નંબરની ઈકોનોમી બનશે. ભારત સરકાર 80 કરોડ લોકોને રાશન આપે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">