રેલવેના મુસાફરો માટે મહત્વના સમાચાર..લાંબી મુસાફરીના ભાડામાં થશે સામાન્ય વધારો.215 કિમીથી વધુના સામાન્ય વર્ગના ભાડામાં પ્રતિ કિમી 1 પૈસાનો વધારો.મેલ-એક્સપ્રેસના નોન-એસી ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો..એસી ભાડામાં પણ પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો. 500 કિમી નોન-એસી મુસાફરી માટે 10 રૂપિયાનો વધારો.215 કિમી સુધીના સામાન્ય વર્ગના ભાડામાં કોઈ વધારો નહીં..લોકલ અને માસિક સિઝન ટિકિટના ભાડામાં પણ વધારો નહીં.26 ડિસેમ્બરથી ભાડા વધશે