રાજકોટ TRP અગ્નિકાંડમાં કોર્પોરેશનના TPO સાગઠિયા અને ડે. ઈજનેર મકવાણાને કર્યા સસ્પેન્ડ- Video

રાજકોટમાં 25મી મે એ શનિવારે TRP ગેમઝોનમાં લાગેલી આગ બાદ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. બે દિવસની પૂછપરછ બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના TPO મનસુખ સાગઠિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે ડે ઈજનેર મુકેશ મકવાણાને પણ અંતે સસ્પેન્ડ કરાયા છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Jun 03, 2024 | 4:57 PM

રાજકોટ અગ્નિકાંડમાં ધરપકડ કરાયેલા અને હહાલ રિમાન્ડ પરના મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા અને ડે. ઈજનેર મુકેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. TRP ગેમઝોન સહિત 692 ગેરકાયદેસર બાંધકામ હોવાનો ધડાકો થતા સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. આ બંને અધિકારીએ નોટિસ આપી ડિમોલિશન કરવાના બદલે મીલિભગતથી આંખ મિંચામણા કર્યા હોવાનુ પણ સામે આવ્યુ છે. છેલ્લા 10 થી વધુ વર્ષથી ટાઉન પ્લાનિંગ શાખામાં કામ કરતા સાગઠિયાએ અનેક ગેરકાયદે બાંધકામોને મંજૂરી આપી હોવાનો ખૂલાસો થયો છે.

અગ્નિકાંડની ઘટનામાં ગુનાની તપાસ કરતી સિટની ટીમે અત્યાર સુધીમાં અનેક અધિકારીઓને બોલાવી પૂછપરછ કરી ચુકી છે અને નિવેદનો નોંધી ચુકી છે. ટીઆરપી ગેમઝોનને લાયસન્સ આપનાર, રિન્યુ કરનાર PI સહિતનાની પૂછપરછ કરવામાં આવી છે. રાજ્ય સરકારે રચેલી સિટે પણ લાયસન્સિંગની પ્રક્રિયા સાથે સંકળાયેલા IPS અધિકારીઓની પૂછપરછ કરી છે.

આ કેસમાં ધરપકડ કરાયેલા હાલ રિમાન્ડ પરના મનપાના પૂર્વ ટીપીઓએ એવો લુલો બચાવ પણ કરતા જોવા મળ્યા કે તેણે તેના વિભાગના તાબા હેઠળના અધિકારીઓને બાંધકામ તોડી પાડવા માટે સૂચના આપી હતી પરંતુ તેમણે તેમ કર્યુ ન હતુ.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીના પરિણામોની ગણતરીની કલાકો પહેલા જાણો ભાવેણાવાસીઓની પ્રતિક્રિયા, કેવુ રિઝલ્ટ ઈચ્છે છે ભાવનગરની જનતા – Video

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">