GUJARAT : સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, રાજકોટથી લઈને જૂનાગઢ સુધી મેઘરાજાની કૃપા વરસી

Rainfall in Saurashtra : રાજકોટ, જુનાગઢ , જામનગર, જામજોધપુર અને બોટાદ સહીત સૌરાષ્ટ્રમાં મેઘરાજાની કૃપા વરસી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 8:51 AM

GUJARAT : સૌરાષ્ટ્ર (Saurashtra) માં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે.રાજકોટ (Rajkot) થી લઈને જૂનાગઢ (Junagadh) સુધી મેઘરાજાએ કૃપા વરસાવી છે. રાજકોટના લોધિકા અને માણાવદરમાં ભારે વરસાદ વરસતા નદી-નાળા છલકાઈ ગયા છે.. રાજકોટ શહેરમાં પણ ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા.. આતરફ જામનગર અને જામજોધપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં વરસાદને પગલે જામજોધપુર ગ્રામ્ય પંથકમાં વરસાદી પાણી ભરાયા છે.

સૌરાષ્ટ્રના અન્ય સ્થળોની વાત કરીએ તો, બોટાદ શહેર-જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બોટાદ, ગઢડા, ગોરડકા, સેથળી, સાળગપુર ,પાળીયાદ સહિત ગામોમાં વરસાદનું જોર રહ્યું. તો આતરફ ગોંડલ શહેરમાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા.. બીજીતરફ પોરબંદર પંથકમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.. પોરબંદરના કુતિયાણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો.. આતરફ રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદને પગલે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">