હજુ ભારે વરસાદની આગાહી, રાજ્યના અનેક જિલ્લામાં રેડ એલર્ટ, જુઓ વીડિયો

હજુ ભારે વરસાદની આગાહી, રાજ્યના અનેક જિલ્લામાં રેડ એલર્ટ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2024 | 3:13 PM

રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને ભાવનગરમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, આણંદ, દાહોદ, મોરબી અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને ભાવનગરમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, આણંદ, દાહોદ, મોરબી અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

જ્યારે આવતીકાલે મંગળવારે વલસાડ, દમણ અને દીવસમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસ માછીમારોએ દરિયો નહીં ખેડવા માટે સૂચના અપાઈ છે. રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય હોવાને લઈ વરસાદી માહોલ સર્જાયો છે.

 

આ પણ વાંચો: પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલ પહોંચ્યા, થોડીવારમાં જ પરત ફર્યા, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">