Gujarat Video: રાજ્યમાં સ્પા સેન્ટર પર દરોડા, 2000થી વધુ સ્થળો પર કાર્યવાહી, 200થી વધારે FIR નોંધાઈ

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સ્પા સેન્ટર અને હોટલ પર કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ અંગે સૂચનાઓ કર્યા બાદ આ કાર્યવાહી અનેક જિલ્લાઓ અને શહેરોમાં હાથ ધરાઈ છે. પોલીસે સ્પા સેન્ટરો સામે કડકાઈ ભરી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં સ્પાની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે પોલીસે કાર્યવાહી શરુ કરી છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા કડકાઈ ભર્યા સૂરમાં આદેશ આ માટે ગૃહ વિભાગને કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2023 | 3:18 PM

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સ્પા સેન્ટર અને હોટલ પર કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ અંગે સૂચનાઓ કર્યા બાદ આ કાર્યવાહી અનેક જિલ્લાઓ અને શહેરોમાં હાથ ધરાઈ છે. કેટલાક જિલ્લાઓમાં જોકે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરવાની પણ ફરિયાદો ઉઠી છે. જેમાં માત્ર બધુ જ સલામત હોવાનુ દર્શાવાયુ છે. જોકે મોટાભાગના સ્થળો પર પોલીસે સ્પા સેન્ટરો સામે કડકાઈ ભરી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં સ્પાની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે પોલીસે કાર્યવાહી શરુ કરી છે.

આ પણ વાંચોઃ  મોડાસામાં મોપેડ પર દારુની મોટાપાયે હેરાફેરી કરતો યુવક ઝડપાયો, 172 બોટલ જોઈ પોલીસ દંગ રહી ગઈ

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા કડકાઈ ભર્યા સૂરમાં આદેશ ગૃહ વિભાગને કર્યા હતા. જેના આધારે રાજ્યમાં દરોડાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી. પોલીસે રાજ્યમાં 2000 જેટલા સ્થળો પર કાર્યવાહી કરી હતી. જેમાં 204 જેટલી ફરિયાદો નોંધવમાં આવી છે. 279 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાંથી 183 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ ત્રણ દિવસથી રાજ્યવ્યાપી દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગૃહ વિભાગ દ્વારા હજુ કાર્યવાહીમાં ઢીલાશ દાખવનારા જિલ્લાઓના અધિકારીઓને માટે કડક સૂચનાઓ જારી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
g clip-path="url(#clip0_868_265)">