Surendranagar Rain : પહેલા વરસાદમાં પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી, સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરેન્દ્નનગરમાં સામાન્ય વરસાદમાં શહેરની સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2024 | 4:42 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં વરસાદ વરસ્યો છે. સુરેન્દ્નનગરમાં સામાન્ય વરસાદમાં શહેરની સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા છે. હોસ્પિટલના ICU વોર્ડ, ઓક્સિજન વિભાગ અને જનરલ વિભાગ બહાર પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને પણ હાલાંકીનો સામનો કરવો પડ્યો છે.સામાન્ય વરસાદમાં જ હોસ્પિટલમાં પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે.

ગાંધીનગરમાં ઠેર -ઠેર પાણી ભરાયા

બીજી તરફ ગાંધીનગરમાં પહેલા વરસાદે જ પ્રિ -મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. મેઘરાજાની એન્ટ્રી સાથે જ ચારે તરફ પાણી ફરી વળ્યા છે. ગાંધીનગર મનપાની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. ગાંધીનગરમાં પ્રથમ વરસાદે જ સેક્ટર – 5 તેમજ નિચાણવાળી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્ય પર ઘેરાયુ વધુ એક માવઠાનું સંકટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્ય પર ઘેરાયુ વધુ એક માવઠાનું સંકટ
દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા
દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા
g clip-path="url(#clip0_868_265)">