અમદાવાદ વીડિયો : SVP એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે ઝડપાયો યુવક, પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી

અમદાવાદ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. અમેરિકા ગેરકાયદે રહી ભારત આવેલા વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. SVP એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે મુસાફર પકડાયો હતો. કતાર એરવેઝની ફ્લાઈટમાં યુવક યુએસથી અમદાવાદ આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ.

yunus.gazi
| Edited By: | Updated on: Feb 12, 2024 | 5:04 PM

અમેરિકા ગેરકાયદે રહી ભારત આવેલા વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. SVP એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે મુસાફર પકડાયો હતો. કતાર એરવેઝની ફ્લાઈટમાં યુવક યુએસથી અમદાવાદ આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં નરહરી પટેલ નામનાં યુવકની બોગસ પાસપોર્ટ સાથે ધરપકડ કરવામાં આવી છે. મોહમદ વાસીદ ગોરીના નામના પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો. તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

આ અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી. ઈમિગ્રેશન વિભાગે અમેરિકાથી અમદાવાદ આવેલા પંકજ પટેલને નકલી પાસપોર્ટ સાથે ઝડપી પાડ્યો હતો. 50 વર્ષીય આરોપી મૂળ કડીના ઝુલાસણનો રહેવાસી હોવાનું સામે આવ્યુ હતુ.કતાર એરલાઈન્સની ફ્લાઈટમાં અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો હતો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદ : કર્ણાવતી યુનિવર્સિટીમાં ફી મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો
અમદાવાદ : કર્ણાવતી યુનિવર્સિટીમાં ફી મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો
અરવલ્લીઃ ધનસુરામાં ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સર્જાતા અફરાતફરી મચી
અરવલ્લીઃ ધનસુરામાં ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સર્જાતા અફરાતફરી મચી
વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 13.75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 13.75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
Ahmedabad : વિરમગામ અંધાપા કાંડ મામલે SITનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ
Ahmedabad : વિરમગામ અંધાપા કાંડ મામલે SITનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ
વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ PM મોદીના આગમન માટે કરાઈ તૈયારીઓ, જુઓ
વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ PM મોદીના આગમન માટે કરાઈ તૈયારીઓ, જુઓ
વાળીનાથ મહોત્સવ, લાખો શ્રદ્ધાળુઓના પગરખાં સાચવવા માટે ખાસ વ્યવસ્થા
વાળીનાથ મહોત્સવ, લાખો શ્રદ્ધાળુઓના પગરખાં સાચવવા માટે ખાસ વ્યવસ્થા
ગરમા ગરમ ચાની અનોખી પરબ, તરભ વાળીનાથ મહોત્સવમાં વિશેષ વ્યવસ્થા, જુઓ
ગરમા ગરમ ચાની અનોખી પરબ, તરભ વાળીનાથ મહોત્સવમાં વિશેષ વ્યવસ્થા, જુઓ
અમદાવાદના સનાથલમાં કાર પલટી જવાનો વીડિયો થયો વાયરલ
અમદાવાદના સનાથલમાં કાર પલટી જવાનો વીડિયો થયો વાયરલ
ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ-ઊર્જા મંત્રી કનુ દેસાઈ
ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ-ઊર્જા મંત્રી કનુ દેસાઈ
અમદાવાદની 60 હોસ્પિટલોએ PMJAY હેઠળ સારવાર કરી બંધ
અમદાવાદની 60 હોસ્પિટલોએ PMJAY હેઠળ સારવાર કરી બંધ
g clip-path="url(#clip0_868_265)">