Dahod Video : પશુદાણની આડમાં દારૂનો જથ્થો ઝડપાયો, 24 લાખના મુદ્દામાલ સાથે 6 આરોપીની ધરપકડ

રાજ્યોમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા રહેતા હોય છે. દાહોદમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરનો નવો કીમિયો સામે આવ્યો છે. દાહોદના કતવારા નજીકથી પશુદાણની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઝડપાઈ છે. LCBએ 24 લાખથી વધુની કિંમતનો દારૂ જપ્ત કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2024 | 4:49 PM

રાજ્યોમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા રહેતા હોય છે. ત્યારે દાહોદમાં ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે.  દાહોદમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરનો નવો કીમિયો સામે આવ્યો છે. દાહોદના કતવારા નજીકથી પશુદાણની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઝડપાયું છે. LCBએ 24 લાખથી વધુની કિંમતનો દારૂ જપ્ત કર્યો છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશથી ટ્રકમાં દારૂ લાવી રહ્યા હતા.  LCBએ 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સને ઝડપાયા હતા.

બીજી તરફ આ અગાઉ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMC દ્વારા તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો હતો. SMCની ટીમે ઓઢવ, નિકોલ, વાડજ, સોલા, ચાંદલોડિયા અને કૃષ્ણનગર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જેમાં દેશી અને વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ચાંદલોડિયામાં રેલવેના છાપરામાં રેડ પાડીને 8ની ધરપકડ કરવામાં આવી હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">